ETV Bharat / city

Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી

સુરતના સરથાણામાં રાહદારીને સિટી બસે ટક્કર મારતા રોષે ભરાયેલા લોકોએ સિટી બસને આગ ચાંપી (Surat City Bus fire) દીધી હતી. ઘાયલ રાહદારીને 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. સિટી બસને આગ ચાંપવાની ઘટનામાં 3 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી
Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી
author img

By

Published : Jan 15, 2022, 3:34 PM IST

સુરત: શહેરના સરથાણામાં BRTS રૂટ (Sarthana brts route) ઉપર એક રાહદારીને સિટી બસે ટક્કર મારતા રોષે ભરાયેલા લોકોએ બસમાં આગ લગાડી હતી. કામરેજ ફાયર વિભાગ (Kamrej fire department) દ્વારા આગ ઉપર કાબૂ મેળવામાં આવ્યો હતો. આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર બંને સુરક્ષિત છે. આ બાબતે સરથાણા પોલીસ દ્વારા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.

સરથાણા પોલીસ દ્વારા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.

રોષે ભરાયેસા લોકોએ બસમાં આગ ચાંપી

સુરત શહેરના લસકાણા ગામ (Laskana village surat) નજીક આવેલા મારુતિ નગર પાસે સેલ પેટ્રોલ પંપની સામે BRTS રૂટ ઉપર એક રહેદારીને સિટી બસે ટક્કર મારતા રોષે ભરાયેલા લોકોએ બસમાં આગ ચાંપી (Surat City Bus fire) દીધી હતી. ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં (108 ambulance surat) ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આગની માહિતી કામરેજ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સરથાણા પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી લોકોને વેરવિખેર કર્યો હતા.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

રોષે ભરાયેલા લોકોએ બસમાં આગ ચાંપી હતી. બસમાં આગ લાગતા ભડકો થયો હતો. આ બાબતે સરથાણા પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ગતરાત્રે BRTS રૂટ ઉપર એક રાહદારીને સિટી બસે ટક્કર મારતા રોષે ભરાયેલા લોકોએ બસમાં આગ ચાંપી હતી. આગની માહિતી મળતા જ અમારો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાહેદારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Makar Sankranti 2022: ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસે સુરતમાં સેલિબ્રેટ કરી ઉત્તરાયણ

આ ઘટનામાં કુલ 6 લોકોની ઓળખ કરવામાં આવી

સરથાણા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 6 લોકોની ઓળખ કરવામાં આવી છે અને 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. અન્ય 3 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર બંને સુરક્ષિત છે. લોકોએ આખી બસને જ સળગાવી દીધી. આ બાબતે ફાયર કંટ્રોલરૂમ (Fire control room surat)દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ગઈકાલે રાતે અમને 9:27 વાગે કોલ મળ્યો એટલે અમે તરત કામરેજ ફાયર વિભાગને કોલ ટ્રાન્સફર આપતાં ફાયર વિભાગનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે બસ આખી બળીને ખાખ થઇ ગઈ હતી.

આ પણ વાંચો: Students Corona Positive in Surat: 500થી વધુ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.