ETV Bharat / city

Surat Chemical Tanker Leak Case: સચિન GIDC ગેસ લીકેજ મામલે પોલીસે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો

સુરતમાં સચિન GIDCમાં ગેસ લીકેજ કેસમાં (Surat Chemical Tanker Leak Case) પોલીસે સપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગેસ લીકેજના કારણે 6 લોકોના મોત થયા છે. જ્યારે 23 લોકોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં (People suffering from gas leakage under treatment) આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત (Surat District Collector Visits Civil Hospital) લીધી હતી. જ્યારે પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Surat Chemical Tanker Leak: સચિન GIDC ગેસ લીકેજ મામલે પોલીસે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો

author img

By

Published : Jan 6, 2022, 2:06 PM IST

સુરતઃ સચિન GIDC ગેસ લીકેજ મામલે (Surat Chemical Tanker Leak Case) 6 લોકોના મોત થયા છે. જ્યારે 23 લોકો સારવાર (People suffering from gas leakage under treatment) હેઠળ છે. તો જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની (Surat District Collector Visits Civil Hospital) મુલાકાત લીધી હતી. તો પોલીસે આ મામલે સપરાધ માનવ વધની કલમ IPC 304 અને 120 બી હેઠળ ગુનો (Police registers offense under culpable homicide clause) નોંધ્યો છે. તો હવે લેબોરેટરી પરીક્ષણ પછી ખબર પડશે કે, કયા પ્રકારનો ગેસ હતો.

GJCPLએ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા

આ પણ વાંચો- Ceramic Industry in Morbi : ગુજરાત ગેસ કંપનીએ રાતોરાત MGO સીસ્ટમ બંધ કરી, સિરામિક ઉદ્યોગનો ગેસ કંપનીની કચેરીએ હલ્લાબોલ

આપને જણાવી દઈએ કે, સચિન GIDCમાં સવારે 6 વાગ્યે ગેસ લીકેજની (Surat Chemical Tanker Leak Case) ઘટના થતા 6 લોકોના મોત થયા હતા. જ્યારે 23 લોકો સારવાર હેઠળ છે. તેમાંથી 7 લોકો વેન્ટિલેટર ઉપર છે. એમાં 3 લોકોની સ્થિતિ ગંભીર છે. સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરો તેમની સારવારમાં લાગ્યા છે અને અપેક્ષા છે કે, વહેલી તકે આ લોકો સારા થઈ જાય. તો પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. GJCPL દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેનું લેબોરેટરી પરીક્ષણ બાદ ખબર પડશે કે, કયા પ્રકારનો ગેસ હતો. આ કેસમાં જે સસ્પેક્ટેડ ડ્રાઈવર છે. તે પોતે સારવાર હેઠળ છે. એટલે હજી સુધી એ જાણી શકાયું નથી કે, આ ડ્રાઈવર આ ગેસ ક્યાંથી લાવ્યો હતો, પરંતુ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ (Police registers offense under culpable homicide clause) કરી દીધી છે.

આ પણ વાંચો- રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ

જવાબદાર સામે નોંધાઈ FIR

પોલીસે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. તો આ ઘટનામાં કુલ 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 6 લોકોના મોત થયા છે. પોલીસના મતે, પોલીસ કન્ટ્રોલને સવારે 4.11 વાગ્યે ફોન આવ્યો હતો કે, આ વિસ્તારમાં ઝેરી ગેસ લીકેજ થયો છે. તેના કારણે લોકો અર્ધબેભાન થઈ ગયા છે. તેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અત્યારે આ મામલે FIR નોંધી જવાબદારો સામે સપરાધ માનવવધની IPCની કલમ 304 અને 120 બી મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.