ETV Bharat / city

અજબ ઘટના : માત્ર અઢી વર્ષના બાળકને મોતિયો, ડોક્ટર્સ આવ્યા વ્હારે...

સુરતમાં એક પરિવારના અઢી વર્ષના બાળકોનો (Surat Cataract Case) મોતિયાનો કેસ સામે આવ્યો છે. આમ, તો મોતિયાનો કેસ હજારો બાળકોમાંથી કોઈ એક બાળકમાં (Cataract Treatment) કેસ જોવા મળતો હોય છે, ત્યારે સુરતમાં આ કેસ સામે આવતા કેવી રીતે (Surat Motiya Case) સારવાર કરવામાં આવી જૂઓ...

Surat Cataract Case સુરતમાં માત્ર અઢી વર્ષના બાળકને મોતિયો...!

author img

By

Published : May 14, 2022, 5:15 PM IST

સુરત : રાજ્યમાં આંખના મોતીયાના કેસ તો ધણાં (Gujarat Cataract Cases) સામે આવતા હોય છે. લોકો આ માટે સારવાર પણ કરાવે છે, ત્યારે સુરતમાં એક અઢી વર્ષના બાળકને આંખમાં મોતીયાનો (Surat Motiya Case) કેસ સામે આવ્યો છે. સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં આજ રોજ અઢી વર્ષના બાળક પર મોતિયા બિંદુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુરતના આ બાળકને બન્ને આંખે મોતિયો છે. જોકે, મોતિયો 10, 000 બાળકે (Surat Cataract Case) એક બાળકમાં જોવા મળે છે. આ બાળકનું ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં કરવામાં આવ્યું હતું.

સુરતમાં માત્ર અઢી વર્ષના બાળકને મોતિયો

આ પણ વાંચો : સુરતમાં પૂર્વ ધારાસભ્યનું સરાહનીય કામ, બાળકને ઓપરેશન માટે 4 લાખની રકમ ભેગી કરી આપી

બન્ને આંખમાં મોતીયો - સુરતમાં રાજસ્થાની પરિવારના અઢી વર્ષના બાળક લક્ષિતને મોતિયાનું ઓપરેશન (Surat Cataract Operation) કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન આંખના ડો.ઋષિકુમાર માથુર દ્વારા સફળતાપૂર્વક નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. લક્ષિતના પિતા શહેરના ગોડાદરા વિસ્તારના માનસરોવર સોસાયટીમાં રહેતા કાપડ માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જણાવ્યુ હતું કે, લક્ષિતના આંખમાં ખામી જણાતા અમે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા, જ્યાં બન્ને આંખોમાં મોતિયા હોવાનું નિદાન થયું હતું. જેને લઈને ત્યાથી સિવિલ હોસ્પિટલ (Surat Old Civil Hospital) અમે પહોંચ્યા હતા. સિવિલના ડૉક્ટર દ્વારા લક્ષિતની સારવાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે દાતાર પર્વત પરથી ગુમ થયેલા માનસિક બિમારી ધરાવતા બાળકને શોધી કાઢ્યો

કેટલા હજાર બાળકોએ જોવા મળે મોતીયો - ઓપરેશન (Cataract Treatment) કરનાર ડો. ઋષિકુમાર માથુરે જણાવ્યું કે, લક્ષિતના બંને આંખમાં મોતિયાની તકલીફ છે. તેમાંથી આજે જમણી આંખની સફળ અને નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી છે. જયારે ડાબી આંખની ટુંક સમયમાં સર્જરી કરવામાં આવશે. આ 10,000 બાળકોમાંથી એક બાળકમાં આવો કેસ જોવા મળે છે. ખાનગી હોસ્પિ.માં સારવારનો ખર્ચ અંદાજિત 70,000થી 80,000 જેટલો થાય છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં અનુભવી તબીબી ટીમ તેમજ અદ્યતન ટેક્નોલોજીના સાધનો સાથે (Surat Children Hospital) સફળ સર્જરી કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.