ETV Bharat / city

Surat BJP : સુરતમાં ભાજપ નેતાઓનો દારુની મહેફિલના વાયરલ વિડીયોએ રાજકારણ ગરમાવ્યું - દારુની મહેફિલનો વિડીયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો સળગી રહ્યો છે. તેવામાં ભાજપના નેતાઓની દારુની મહેફિલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં દારૂની મહેફિલ (Viral video of liquor party) માણતા વોર્ડના 16ના ભાજપ પ્રમુખ જયસુખ ઠુમ્મર (Jaysukh Thummar ) અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા (Shantilal Sutaria) દેખાઈ રહ્યાં છે.

Surat BJP : સુરતમાં ભાજપ નેતાઓનો દારુની મહેફિલના વાયરલ વિડીયોએ રાજકારણ ગરમાવ્યું

author img

By

Published : Jul 30, 2022, 4:54 PM IST

સુરત : ગુજરાતમાં બોટાદ લઠ્ઠા કાંડ (Botad Latthakand) મામલે સુરતમાં સતત વિરોધ સામે આવી રહ્યો છે ત્યાં હવે સુરતમાં (Surat BJP) ભાજપના પુણા વોર્ડ નબર 16 ના પ્રમુખ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રીની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે.

વોર્ડ 16ના પ્રમુખ ભાજપ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નબર 16 બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા

અચાનક આ વિડીયો વાયરલ (Viral video of liquor party)થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જો કે આ વિડીયો ક્યારનો છે અને ક્યાં સ્થળનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચોઃ VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા

સુરત ભાજપના નેતાઓનો વિડીયો - બોટાદ ઝેરી દારૂ કાંડથી (Botad Latthakand)ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ મામલે સુરતમાં પણ સતત વિરોધ પણ થઇ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી મુદે વિરોધપક્ષો પણ સરકારને ઘેરી રહી છે ત્યાં હવે સુરતમાં ભાજપના નેતાઓ (Surat BJP)દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ (Viral video of liquor party)થયો છે. વિડીયોમાં એક રૂમમાં દારૂની મહેફિલ માણતા વોર્ડ 16ના પ્રમુખ ભાજપ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નબર 16 બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ખુલ્લેઆમ ધમધમતી મદિરા માર્કેટ, વિડીયો વાયરલ

સ્થાનિક રાજકારણમાં ખળભળાટ - બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડ્યાં હતાં, જ્યારે વીડિયોમાં બોલિવૂડ સોંગ પણ વાગી રહ્યાં હતાં. જો કે આ વિડીયો ક્યારે ઉતારાયો, ક્યાં સ્થળનો છે તેની સ્પષ્ટતા થઇ શકી નથી.

ભાજપના પુણા વોર્ડ નબર 16 ના પ્રમુખ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રીની દારૂની મહેફિલ

ઝેરી દારૂ કાંડ વચ્ચે ભાજપના નેતાઓની (Surat BJP) દારુની મહેફિલના વિડીયો (Viral video of liquor party)સામે આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.