ETV Bharat / city

Surat BJP Leaders Corona Positive : મેળાવડામાં મહાલેલા જિલ્લા ભાજપ પ્રમુખ, ડે. મેયર અને શહેર મહામંત્રી પોઝિટિવ - સુરત ભાજપના નેતાઓ પોઝિટિવ

ભાજપના નેતાઓને માસ્ક વગર ફરવું અને મેળાવડા કરવા ભારે પડી રહ્યાં છે. બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ સંક્મિત (Surat BJP Leaders Corona Positive) થયા છે. સુરતમાં કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે.

Surat BJP Leaders Corona Positive : મેળાવડામાં મહાલેલા જિલ્લા ભાજપ પ્રમુખ, ડે. મેયર અને શહેર મહામંત્રી પોઝિટિવ

author img

By

Published : Dec 27, 2021, 6:46 PM IST

સુરત : ભાજપના નેતાઓને માસ્ક વગર ફરવું અને મેળવડા કરવા ભારે પડી રહ્યા છે. બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ સંક્મિત થયા (Surat BJP Leaders Corona Positive) છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સંક્રમિત થયા છે. તેમજ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પર સંક્મિત થયા છે. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ગતરોજ સીએમના કાર્યક્રમમાં તેઓની સાથે માસ્ક વગર જ સ્ટેજ પર જોવા મળ્યા હતાં.

રોજે 15થી વધુ કોરોના કેસ

સુરતમાં કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે. સુરતમાં હવે 15 થી વધુ કેસો દરરોજ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહી બે કેસ ઓમિક્રોનના પણ સામે (Covid-19 Variant Omicron) આવી ચૂક્યા છે. પરંતુ તેમ છતાં નેતાઓને જાણે કોઈ જ ડર ન હોય તેમ માસ્ક વગર અને જાહેરમાં મેળવડા કરી રહ્યા હતાં. જે હવે નેતાઓને ભારે પણ પડી રહ્યા છે. સુરતમાં માત્ર બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝિટિવ (Surat BJP Leaders Corona Positive) થયા છે. સુરતમાં બે દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પોઝીટીવ થયાં હતાં. તેઓએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી અને ધારાસભ્ય સાથે માસ્ક વગર જ નજરે ચડ્યા હતાં. તેઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેટ થયા છે.

આ પણ વાંચોઃ Violation of Corona guideline: રાજ્યકક્ષાના પ્રધાન મનીષા વકીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા

વધુ બે નેતાઓનો રીપોર્ટ પોઝિટિવ

જયારે આજે વધુ બે નેતાઓનો રીપોર્ટ પોઝિટિવ (Surat BJP Leaders Corona Positive) આવ્યો છે. સુરતમાં ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેઓ હાલ આઈસોલેટ થયા છે. બે દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 177 કેસો નોંધાયા

સલાહ આપતા નેતાઓ નિયમ ભૂલ્યાં હતાં

સંક્મિત થનાર દિનેશ જોધાણી સુરતના ડેપ્યુટી મેયર છે. ગતરોજ જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યાં હતાં. અને તેઓની સાથે ડેપ્યુટી મેયર માસ્ક વગર જ સ્ટેજ પર નજર આવ્યા હતાં. આ ઉપરાંત ગત રોજ સીએમના કાર્યક્રમમાં જ લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સની સલાહ આપતા નેતાઓ નિયમ ભૂલ્યા હતાં. જાહેરમાં નેતાઓ માસ્ક વગર ફરતા નજરે (Surat BJP Leaders Corona Positive) ચઢ્યાં હતાં. ત્યારે ભાજપના જ નેતાઓને હવે જાહેરમાં મેળાવડા કરવા ભારે પડી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.