ETV Bharat / city

સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર - CA ફાઇનલ દેશમાં પ્રથમ

સુરતની રાધિકા બેરીવાળા(Surat radhika beriwala)એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ETV Bharatના માધ્યમથી રાધિકા દેશમાં સીએ બનવા માટે કોચિંગ કરી રહેલા વિદ્યાર્થીઓને ખાસ મંત્ર આપ્યો હતો.

સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર

author img

By

Published : Feb 17, 2022, 9:33 PM IST

સુરત: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ (CA final 2022) પરીક્ષામાં સુરતની રાધિકા બેરીવાળા (Surat radhika beriwala)એ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ETV Bharatના માધ્યમથી રાધિકા દેશમાં CA બનવા માટે કોચિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ (Radhika advice to student)ને ખાસ મંત્ર આપ્યો હતો.

સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર

IPCCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ

સુરતની રાધિકા બેરીવાળા ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાના ફાઇનલ પરિણામમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. રાધિકા બેરીવાળા સીએ ફાઈનલમાં 800માંથી 640 ગુણ મેળવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાધિકા IPCCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો. રાધિકાના પિતા ટેક્સ્ટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા પાંચ વર્ષથી સી.એ બનવા માટે રાધિકાએ ખૂબ જ મહેનત કરી છે.

આ પણ વાંચો: CA Final Result : સુરતની રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે

સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી

દેશભરના સીએ બનવા માટે પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થીઓને રાધિકાએ ETV Bharatના માધ્યમથી માર્ગદર્શન આપ્યુ છે, જે સીએની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. રાધિકાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી તે સતત 10થી 12 કલાક સુધી ભણતી હતી. સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી હતી. સાથે જ જણાવ્યું હતું કે 'કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી' આ વિચાર સાથે જ્યારે પણ વિદ્યાર્થીઓ ભણશે ત્યારે ચોક્કસથી કોઈપણ પરીક્ષા પાસ કરી શકશે.

આ પણ વાંચો: Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.