ETV Bharat / city

ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ માર્ચમાં લેવાશે - પરીક્ષાની તારીખમાં ફેરફાર

ધોરણ 3 થી 8 ની પરીક્ષાઓ માર્ચ મહીનામાં લેવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા થોડા દિવસ અગાઉ કહેવામાં આવ્યું હતું કે, ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ 28 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 3 થી 8ની પરીક્ષાઓ હાલ રદ કરી છે. હવે માર્ચ મહિનામાં પરીક્ષાઓ લેવાશે. હાલ 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યં છે, જોકે, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના ઑફલાઇન કલાસ ચાલી રહ્યા છે. તેઓની પરીક્ષાઓ હવે માર્ચમાં લેવામાં આવશે.

ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ માર્ચમાં લેવાશે
ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ માર્ચમાં લેવાશે
author img

By

Published : Feb 24, 2021, 5:22 PM IST

  • ધોરણ 3 થી 8 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર
  • હવે પરીક્ષા માર્ચ મહીનામાં લેવામાં આવશે
  • 2 થી 4 માર્ચ દરમિયાન પરીક્ષાઓ લેવાશે

સુરતઃ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરીની 25 તારીખથી જે પરીક્ષાઓ લેવાની હતી, તે પરીક્ષાઓ હવે માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ હવે 2 થી 4 માર્ચ દરમિયાન લેવામાં આવશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના ઑફલાઇન ક્લાસ શરૂ થઈ ચુક્યા છે. ત્યારે હજી 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓના વર્ગો ચાલુ કરવા માટે ગુજરાત શિક્ષણબોડ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ આપશે પરીક્ષા

ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ ઘરે બેસીને પરીક્ષા આપશે, વાલીઓ દ્વારા જ ઘરે પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યાંરબાદ સોફ્ટ કોપી અને હાર્ડ કોપી જેવા સ્પ્રિંમેન્ટી સ્કૂલોમાં આપવાની રહેશે અને આ કોપી 12 માર્ચ સુધી સ્કૂલોમાં જમા કરવાનું રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તારીખમાં ફેરફાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાકી છે, ત્યારે જિલ્લા અને શહેરના શિક્ષકોની મદદ આ ચૂંટણીમાં લેવામાં આવનાર છે, જેથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ જે લેવાની હતી, તે પરીક્ષાઓ હવે ચુંટણી પત્યા બાદ 2 થી 4 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.