ETV Bharat / city

Special flight from Government of India: યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને એરપોર્ટ અને પોતાના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ મળ્યા - Surat Students

ભારત સરકારની મદદથી ખાસ ફ્લાઇટ(Special flight from Government of India) દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યા હતા. જેમા સુરતમાં 35 જેટલા વિદ્યાર્થીઓ એક જ દિવસમાં આવ્યા હતાં જેમને (BJP state minister)ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ એરપોર્ટ ખાતે મળ્યા હતાં.

Special flight from Government of India: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને એરપોર્ટ અને પોતાના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ મળ્યા

author img

By

Published : Mar 4, 2022, 6:45 PM IST

સુરત: રશિયા અને યુક્રેનની વચ્ચે (Russia Ukraine war)ચાલી રહેલી યુદ્ધની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતના વિદ્યાર્થીઓ(Indian students) હેમખેમ વતન લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અંતર્ગત સુરતમાં 35 વિદ્યાર્થીઓની વતન વાપસી થઇ હતી વિદ્યાર્થીઓને એરપોર્ટ અને પોતાના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલ મળ્યાં હતાં.

પ્રદેશ પ્રમુખ C R પાટીલ

એરપોર્ટ પર C R પાટીલે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું

યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને ભારત સરકારની મદદથી ખાસ ફ્લાઇટ(Special flight from Government of India) દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યા હતા. સુરતમાં 35 જેટલા વિદ્યાર્થીઓ એક જ દિવસમાં આવ્યા હતા જેમને (BJP state minister)ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ એરપોર્ટ ખાતે મળ્યા હતાં. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓને તેઓ પોતાના નિવાસસ્થાને મળી તેમને થયેલી તકલીફો (difficulties faced by the students)અંગે જાણકારી મેળવી હતી તથા અન્ય વિગતો પણ C R પાટીલે તેમની પાસેથી મેળવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે અન્ય ફસાયેલા વિદ્યાર્થીઓને પણ ભારત સરકાર હેમખેમ પરત લાવશે. એરપોર્ટ પર C R પાટીલએ વિદ્યાર્થીઓને ફૂલ અને હાર આપી સ્વાગત કર્યું હતું.

બાળકો સુરક્ષિત પોતાના વાલીઓને મળ્યાં
બાળકો સુરક્ષિત પોતાના વાલીઓને મળ્યાં

આ પણ વાંચો: Russia Ukraine War: મોરબીનો કુલદીપ દવે પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાયો

બાળકો સુરક્ષિત પોતાના વાલીઓને મળે તે માટેની તમામ વ્યવસ્થા

ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા હતા ત્યારે ઈન્ડિયન એમ્બેસી અને ભારત સરકારે ઓપરેશન ગંગા અભિયાન (Government of India Operation Ganga Abhiyan)હેઠળ આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની કવાયત શરૂ કરી હતી બાળકો સુરક્ષિત પોતાના વાલીઓને મળે તે માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Russia Ukraine war : યુક્રેનથી બે વિધાર્થીઓ વડોદરા પરત ફર્યા, પૂર્વ આર્મી ઓફિસરોએ કર્યું સ્વાગત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.