ETV Bharat / city

રાજ્ય સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નાખૂશ - Student

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુરૂવારે ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ-પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. .ત્યારે રાજ્યની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયથી નાખુશ છે. તેઓનું કહેવું છેકે રાજ્ય સરકારનો આ નિર્ણય ખૂબ જ ઉતાવળિયો નિર્ણય છે.

education
રાજ્ય સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નાખૂશ
author img

By

Published : Apr 16, 2021, 6:57 AM IST

  • રાજ્ય સરકારના નિર્ણયથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો નાખૂશ
  • માસ પ્રમોશનનો સરકારનો નિર્ણય ઉતાવણીયો
  • વિદ્યાર્થી શિક્ષણને ગંભીરતાથી નહીં લે

સુરત: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓના વાલી મંડળો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં લઈને થોડા સમય પહેલા રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી વાલી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને આપ્યો હતો કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ગુરુવારે રાજ્ય સરકાર દ્વારા હાલ કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય અને શહેરની સ્વનિર્ભય શાળાઓ ના ખુશ છે. સ્વનિર્ભર શાળાઓ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને ઉતાવળિયો નિર્ણય કહ્યો છે.

સ્વનિર્ભય શાળાઓ દ્વારા એમ કહેવામાં આવ્યુકે

રાજ્ય સરકારના આ નિર્ણયથી સુરતના સ્વનિર્ભય શાળાઓના સંચાલકો દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને અસહમતી દાખવી છે. તેઓનું કહેવું છે કે આખું વર્ષ બાળક ઓનલાઇન શિક્ષણ લે છે આ ઓનલાઇન શિક્ષણ રાજ્ય સરકાર દ્વારા જ ઓનલાઇન અભ્યાસના આગ્રહ કરવામાં આવ્યો હતો અને તે રીતે જ આખા રાજ્યમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું. હવે અચાનક જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લઈને ખોટું કર્યું છે. જો વિદ્યાર્થીઓને ઓનલાઈને ક્લાસ લેવામાં આવ્યા છે તો પરીક્ષા પણ લેવી જોઈએ. નહી તો વિદ્યાર્થીઓને મહેનત ઉપર પણ પાણી ફરી ફાળશે અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન પણ નહીં આપશે. આ નિર્ણય તેમના ભવિષ્યને ઘોર અંધકારમાં લઈ જશે. રાજ્ય સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. એમ પણ હાલ કોરોના મહામારી ને કારણે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ લોન-હપ્તાઓ કોરોના મહામારી ને કારણે ભરી શક્યા નથી.એક વર્ષોથી કોરોના મહામારી ને કારણે શાળાઓ બંધ છે.આ વર્ષે કોરોના મહામારી ને કારણે વાલીઓ પાસેથી ફીસ પણ ખૂબ જ ઓછી લેવામાં આવી છે.સેલ ફાઈનાન્સ શાળાઓમાં ઓછી ફિસના કારણે શિક્ષકો પણ બેકાર બન્યા છે.

આ પણ વાંચો : રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ

સ્વનિર્ભય શાળાના સંચાલક માહા મંડળ ગુજરાતના પ્રવક્તા દ્વારા એમ કહેવામાં આવ્યું કે

સ્વનિર્ભય શાળાના સંચાલક માહા મંડળ ગુજરાતના પ્રવક્તા ડૉ.દિપક.રાજ્યગુરુ દ્વારા એમ કહેવામાં આવ્યુકે હાલજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે બે મોટી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમાં બે મહત્વની વાતો છે. પહેલી એ છે કે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાની તારીખ હાલ રદ કરવામાં આવી છે. પરીક્ષાઓ ક્યારે લેવા આવશે તેની પુનઃ સમીક્ષા 15મી મેના રોજ કરવામાં આવશે. ત્યારબાદ પરીક્ષાઓની નવી તારીખ ઘોષિત કરવામાં આવશે. રાજ્ય સરકારની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખરેખર આ નિર્ણય આવકારદાયક છે.અને અમે તેનો આદર કરીયે છીએ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને 11માં જે માસ-પ્રમોશન આપવાની વાત કરી છે.તે નિર્ણય ખરેખર ખૂબ જ ઉતાવળિયો અને શિક્ષણ જગત માટે શિક્ષકો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મને એવું લાગે છે કે ખરેખર ખૂબ જ ઉતાવળિયું પગલું છે.

માસ પ્રમોશન કોઈ ઉપાય નહીં

રાજ્ય સરકારે ધોરણ 1 થી 9માં માસ-પ્રમોશન આપતા પહેલા ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક માહા મંડળ અને અન્ય શાળા સંચાલકો માહા મંડળો સાથે વિચારણા અને પરામર્શ કરી લેવો જોઈતો હતો. માસ પ્રમોશનએ કોઈ ઉપાય નથી. વિદ્યાર્થીઓ. અગાઉ પણ માન્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબએ એવી ઘોષણા કરી હતી કે બાળકને જેટલું પણ બનાવવામાં આવ્યું છે એટલું જ પરીક્ષામાં પૂછવામાં આવશે અને પરીક્ષા લેવામાં આવશે પરંતુ ગુરુવારે જે ઘોષણા કરવામાં આવી તે ખરેખર દુઃખદ છે.

આ પણ વાંચો : મહીસાગર જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં 3 શાળાઓની પસંદગી

બાળકો શિક્ષણને ગંભીરતાથી નહીં લે

લગભગ 12-13 મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે. તેમણે વર્ષમાં લેવાથી ત્રણેક પરીક્ષાઓ ઓનલાઇન આપી છે. તેના માટે રાજ્ય સરકારે પણ પ્રયત્ન કર્યા સ્વનિર્ભય શાળાઓએ પણ પ્રયત્ન કર્યા અને વિદ્યાર્થીઓ પરીક્ષાના નામે ભણ્યા અને હવે જ્યારે માસ-પ્રમોશન ઘોષણા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે જે શિક્ષણ ચાલી રહ્યું છે, તેને ખૂબ જ ગંભીરતાથી લેશે નહિ અને તેમના ભવિષ્ય પર ખરેખર પ્રશ્નાર્થ મુકાશે તેથી આપ સૌના તરફથી રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છેકે ગુરુવારે થયેલી આ ઘોષણાને ફરી એક વાર રાજ્યના તમામ સંચાલકોના મંડળો સાથે વિચાર વિમર્શ કરે પરામર્શ કરે અને જો શક્ય હોય જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, તેમ ધોરણ 1 થી 9 અને 11ની પરીક્ષાઓ પણ વિલંબિત કરવામાં આવે અને તે બાબતે તેના નવા કારતેરીયા ઘડવામાં આવે કયા વિષયોની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે અને ક્યાં વિષયોની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. જેથી કરીને બાળક મુખ્ય વિષયોમાં જેવા ગણિત વિજ્ઞાન ગુજરાતી અને સમાજવિદ્યા જેવા કો સબ્જેક્ટ છે આની ઓફલાઈન પરીક્ષા આપી શકે અને બાકીના વિષયોમાં માસ પ્રમોશન અને ઓનલાઈન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.