ETV Bharat / city

સુરતના કોસાડ વિસ્તારમાં બનેલા ઈંટના મકાનની ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી

author img

By

Published : Aug 6, 2021, 2:52 PM IST

ઇંગ્લેન્ડ ખાતે બ્રીક ડેવલપમેન્ટ એસોસિએશનમાં સુરતના આર્કિટેક્ચર આશિષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

સુરતના કોસાડ વિસ્તારમાં બનેલા ઈંટના મકાનની ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી
સુરતના કોસાડ વિસ્તારમાં બનેલા ઈંટના મકાનની ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી
  • સુરતના પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો
  • નિર્માણ કાર્યમાં બ્રીક વર્ગ માટે ઇનોવેટિવ બ્રીકવર્ક કરનારને બ્રીક એવોર્ડ એનાયત કરાય
  • કોસાડ નજીક નિર્માણ કાર્યને પ્રોજેક્ટ તરીકે મોકલવામાં આવ્યો હતો જેની પસંદગી કરાય

સુરત: ઇંગ્લેન્ડ ખાતે બ્રીક ડેવલોપમેન્ટ એસોસિએશન દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઈંટ (બ્રીક)નો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ચરો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. સ્પર્ધાના માપદંડ મુજબ યોગ્ય રીતે રહેઠાણ કે પછી તેનો વ્યવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણ કાર્યમાં બ્રીક વર્ગ માટે ઇનોવેટિવ બ્રીકવર્ક કરનારને બ્રીક એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

આ કેટેગરીમાં 8 દેશના બ્રીક વર્ગને નિર્માણ કાર્યની પસંદગી

તેની વર્લ્ડ વાઈડ કેટેગરીમાં દુનિયાભરના દેશોના આર્કિટેક્ચરો દ્વારા તેમના દ્વારા તૈયાર થતા બાંધકામના પ્રોજેક્ટ મોકલવામાં આવે છે. આ કેટેગરીમાં 8 દેશના બ્રીક વર્ગને નિર્માણ કાર્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારત તરફથી નેતૃત્વ કરતા સુરતના આર્કિટેક્ચર આશિષ પટેલ દ્વારા સુરતના અમરોલી કોસાડ નજીક એક નિર્માણ કાર્યને પ્રોજેક્ટ તરીકે મોકલવામાં આવ્યો હતો જેની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત શહેરને UNSCOએ આપ્યો રિઝિલિયન્સ એવોર્ડ 2020

લંડન ખાતે યોજાનારા એવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે

આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના 3 પ્રોજેક્ટ યુકે અને સ્વીટઝરલેન્ડ તેમજ ઈરાનના પ્રોજેક્ટની પણ પસંદગી કરવામાં આવી છે. હવે આગામી 10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલી બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડીંગનો એવોર્ડ લંડન ખાતે યોજનારી એવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે. હકીકતમાં જોવા જઈએ તો સુરતનું મકાન યુકેના બ્રીક એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયા તે ભારત અને સુરત માટે ગૌરવની બાબત કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.