ETV Bharat / city

સુરતમાં 11 જાન્યુઆરી પેહલા સ્કૂલોને સેનિટાઇઝ કરવામાં આવી - સુરતના તાજા સમાચાર

રાજ્યમાં 11 જાન્યુઆરીને સોમવારથી ધોરણ-10 અને 12ની શાળા શરૂ થઈ રહી છે. એવામાં સુરતમાં પણ દરેક શાળાઓમાં સાફ સફાઈ અને દરેક વર્ગ ખંડને સિનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ સુરતમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ પાસેથી પણ કોવિડ સંપતિ પત્રક ઉપર લખાણ લઇ લેવામાં આવ્યું છે.

સ્કૂલ સેનિટાઈઝ કરાઈ
સ્કૂલ સેનિટાઈઝ કરાઈ
author img

By

Published : Jan 9, 2021, 3:57 PM IST

  • રાજ્યમાં 11 જાન્યુઆરીથી સ્કૂલ શરૂ
  • સુરત સ્કૂલ શરૂ કરવા તૈયાર
  • સ્કૂલ શરૂ કરવા અગાઉ તમામ સ્કૂલ કરાઈ સેનિટાઈઝ

સુરતઃ રાજ્યમાં 11 જાન્યુઆરીને સોમવારથી ધોરણ-10 અને 12ની શાળા શરૂ થઈ રહી છે. એવામાં સુરતમાં પણ દરેક શાળાઓમાં સાફ સફાઈ અને દરેક વર્ગ ખંડને સિનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ સુરતમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ પાસેથી પણ કોવિડ સંપતિ પત્રક ઉપર લખાણ લઇ લેવામાં આવ્યું છે.

3 વર્ગ બાદ સ્કૂલ થશે સેનિટાઈઝ

સોમવારથી રાજ્યની ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થવા જઇ રહી છે, ત્યારે મળતી માહિતી મુજબ સુરતમાં દર 3 વર્ગ લેવાયા બાદ વર્ગખંડને સેનિટાઈઝ કરવામાં આવશે. આ સાથે જ સ્કૂલે આવનારા વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.