ETV Bharat / city

Sachin GIDC Industrialist Protests : કેમિકલકાંડમાં પોલીસ અને જીપીસીબીની કામગીરી સામે ઉદ્યોગકારોના આક્રોશભર્યા આક્ષેપ - સચીન જીઆઈડીસી ઝેરી કેમિકલ

સચીન જીઆઇડીસી કેમિકલકાંડ મામલે ધરપકડો થઇ રહી છે. જેનો ઉદ્યોગકારોએ વિરોધ કરતાં સુરત પોલીસ અને જીપીસીબી દ્વારા કરાઇ રહેલી કામગીરી (GPCB Action) સામે આક્રોશ (Sachin GIDC Industrialist Protests) વ્યક્ત કર્યો છે.

Sachin GIDC Industrialist Protests : કેમિકલકાંડમાં પોલીસ અને જીપીસીબીની કામગીરી સામે ઉદ્યોગકારોના આક્રોશભર્યા આક્ષેપ

author img

By

Published : Jan 12, 2022, 6:48 PM IST

સુરતઃ સુરત સચીન જીઆઇડીસી ખાતે થયેલ કેમિકલકાંડ બાદ એક બાદ એક આ મામલે ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલે જીઆઇડીસીના ત્રણ વેપારીઓની પણ સુરત પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી સામે જીઆઇડીસીના ઉદ્યોગકારોએ રોષ વ્યક્ત કર્યો છે. સુરત પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી (GPCB Action) સામે ઉદ્યોગકારો (Sachin GIDC Industrialist Protests) આવી ગયા છે. સુરત જીઆઇડીસીના આશરે 100થી પણ વધુ ઉદ્યોગકારોએ આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સહજાનંદ યાર્ન, રિયલ ફ્રેમ અને જય બજરંગ કેમિકલના સંચાલકોની ધરપકડ સામે જીઆઇડીસીના ઉદ્યોગકારોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે કોઈપણ ઉદ્યોગકાર કોઈ ખુલ્લામાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતો નથી

ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે

ઉદ્યોગકાર મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે પોલીસ અને જીપીસીબીના અધિકારીઓએ (GPCB Action) ખોટી રીતે સેમ્પલ (Sachin GIDC Toxic Chemical) લઇ ફેક્ટરી માલિકોને આરોપી બનાવ્યાં છે. ઉદ્યોગકારો જે કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાં જ કેમિકલ વેસ્ટ આપે છે. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટી મેમ્બર મયૂર ગોળવાળાએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉદ્યોગકાર કોઈ ખુલ્લામાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતો નથી. જો આવી જ હેરાન ગતિ ચાલુ રહી તો સચીનના ઉદ્યોગો (Sachin GIDC Industrialist Protests_ બંધ કરવાની ફરજ પડશે.

આ પણ વાંચોઃ Chemical Tanker Leak Surat : સચીન GIDCમાં ગેસ લીકે 6 નો ભોગ લીધો, જાણો વિવિધ વિભાગની પ્રતિક્રિયા

કંપનીના આઉટલેટમાંથી સેમ્પલ લીધા

એટલું જ નહીં ઉદ્યોગકારોએ (Sachin GIDC Industrialist Protests) સીસીટીવી પણ જાહેર કર્યા છે. આરોપ છે કે કંપનીના આઉટલેટમાંથી સેમ્પલ (Sachin GIDC Toxic Chemical) લીધા છે. જ્યાં એસિટીક તત્વો મળવાના છે. રીયલ ફ્રેમના ઉદ્યોગકાર પ્રવીણ ગંબાણીએ જણાવ્યું હતું કે કંપનીમાંથી આ પાણી CETPમાં થવા જાય છે ત્યારબાદ CETP માંથી પાણી નિકાલ થાય ત્યાંથી સેમ્પલ લેવા જોઈએ જ્યારે જીપીસીબીએ (GPCB Action) કંપનીમાંથી જ સેમ્પલ લીધા છે.

આ પણ વાંચોઃ Suicide Suicide Case : સચીન GIDCમાં વિસ્તારમાં ત્રણ સંતાનોની માતાએ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.