ETV Bharat / city

Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને સુરતીઓ શું કહે છે જૂઓ... - Impact of Rising Petrol Diesel Price on People

રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો છેલ્લા 8 દિવસથી કમરતોડ (Petrol Diesel Price) વધારો થતો જાય છે. ત્યારે સુરત શહેરમાં આજનો પેટ્રોલનો ભાવ 100.58, અને ડિઝલનો ભાવ 94.78 છે. પેટ્રોલ ડીઝલના (Surat Petrol Diesel Price) વધતા ભાવને લઈને સુરતીઓ શુ કહે છે જાણો...

Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને સુરતીઓ શું કહે છે જૂઓ...

author img

By

Published : Mar 30, 2022, 4:57 PM IST

સુરત : રાજ્યમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) લોકોની કસર તોડી નાખે છે. સુરતમાં આજે પેટ્રોલ 100ને પાર થયું છે. મંગળવારે શહેરમાં પેટ્રોલનો ભાવ 99.78 હતો. આ ઉપરાંત આજે બુધવારે ડિઝલનો ભાવ 94.78 છે. તો ગઈકાલે ડિઝલનો ભાવ 93.95 હતો. એટલે કે, આજે બુધવારે ડિઝલમાં 83 પૈસાનો વધારો થયો છે. આ રીતે ઇંધણના (Petrol Price Today) સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે લોકોની ચિંતા વધારી

આ પણ વાંચો : Bhavnagari Gathiya: ગાંઠીયા બન્યાં હવે કડવા, પેટ્રોલ અને સિંગતેલના ભાવ જવાબદાર

દેશનું ભલું થતું હોય તો ભાવ વધારો મંજુર છે - સુરતના કાપડના વેપારી અભય સોની જણાવ્યું કે, પેટ્રોલનો ભાવ વધ્યા છે ખૂબ જ તકલીફની વાત છે. ખરેખર તો ભાજપ સરકાર પાસે આવી અપેક્ષા ન હતી. પરંતુ અમે એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પાછા પેટ્રોલનો (Surat Petrol Diesel Price) ભાવ ઘટાડશે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે જેનાથી ટ્રાન્સપોર્ટેશન પરિવાર ચલાવવું બીજી બધી મોંઘવારી વધવાની જ છે. પરંતુ ભાવ વધવાથી દેશનું ભલું થતું હોય તો અમે આ તકલીફ પણ સહન કરવા પણ તૈયાર છીએ. આ પહેલાં હું 95 રૂપિયામાં પેટ્રોલ ભરાવતો હતો. અને આજે 100.58 રૂપિયાનું પુરાવું છું. આમાં સીધો 1 લીટર 4 રૂપિયાનો ફરક પડી રહ્યો છું.

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત 8મી વખત થયો વધારો, જાણો શું છે નવા ભાવ

હંમેશા મિડલ ક્લાસ મોંધવારીનો માર - ચાર્ટેડ એકાઉન્ટ અંકુર નાળાવટી જણાવ્યું કે, અમુક વર્ગ એવા છે જેમણે ભાવ વધે તેનો કોઈ ફરક પડતો નથી. પણ એમાં જે મિડલ ક્લાસ ફેમિલી જેઓ આ ભાવ વધારામાં હંમેશા (Impact of Rising Petrol Diesel Price on People) પીસતો રહે છે. એટલે આનો ઉપાય હાલના તબક્કે એક જ દેખાઈ રહ્યો છે કે રાજ્ય સરકારે આની ઉપર જે ટેક્સના કારણે પેટ્રોલના ભાવ પર અસર થઇ રહી છે. એમાં થોડી ઘણી ઢીલ આપીને અને જ્યાં સુધી વર્લ્ડ આર્થિક પરિસ્થિતિની સમસ્યાનો નિકાલ નથી થઇ રહ્યો ત્યાં સુધી કોઈ રીતે મધ્યમવર્ગીય પરિવાર આવી હાલાકી માંથી બચી શકે તેવો ઉપાય કરવો જોઈએ. ભાવ વધારાથી બચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કોઈ (Diesel Price Today) સોલ્યુશન કરવું જોઈએ. જેનાથી લોકોને રાહત મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.