ETV Bharat / city

Raksha Bandhan 2022 : 'સ્પેશિયલ' રાખડીઓ કચ્છ બોર્ડર પર કરશે દેશના સપૂતોની રક્ષા - કચ્છ બોર્ડર

સુરતના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડીઓ (Rakhi Made by Divyang Child ) તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડીઓ ગુજરાતના કચ્છ બોર્ડર (Kutch Border) પર મા ભારતીની સુરક્ષા માટે તહેનાત બીએસએફના જવાનોને મોકલવામાં આવશે. સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા તૈયાર આ સ્પેશિયલ રાખડીઓ સરહદ પર રક્ષાબંધને (Raksha Bandhan 2022 ) જવાનો પોતાના કાંડા પર બાંધશે.

Raksha Bandhan 2022 : 'સ્પેશિયલ' રાખડીઓ કચ્છ બોર્ડર પર કરશે દેશના સપૂતોની રક્ષા

author img

By

Published : Aug 6, 2022, 4:04 PM IST

Updated : Aug 6, 2022, 8:32 PM IST

સુરત : રક્ષાબંધનના (Raksha Bandhan 2022 ) પર્વના ઉપલક્ષમાં સુરતના બજારમાં આકર્ષક અને અવનવી ડિઝાઇનવાળી રાખડીઓનું ધૂમ વેચાણ થાય છે. પરંતુ આ વચ્ચે સુરતના સ્પેશિયલ ચાઈલ્ડ એટલે કે માનસિક દિવ્યાંગ બાળકો પોતે બનાવેલી રાખડીઓનું (Rakhi Made by Divyang Child ) વેચાણ કરી પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી સ્પેશિયલ બાળકોની સ્કૂલ શિલ્પા સ્કૂલ ઓફ સ્પેશિયલ ચાઈલ્ડ (Shilpa School of Special Child) અભ્યાસ કરવાની સાથોસાથ પગભર થવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.

સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા તૈયાર આ સ્પેશિયલ રાખડીઓ સરહદ પર જવાનો માટે મોકલાશે

દરેક બાળકને પ્લેટફોર્મઃ શાળાના આચાર્ય બરનાલી શેઠે જણાવ્યું હતું કે, અમારી રાખડી ભલે આકર્ષક ન હોય પરંતુ અમારા બાળકો સાચા દિલથી આ રાખડીઓ બનાવે છે ત્યારે તો બજારમાં મળતી રાખડીઓ કરતા પણ આ આકર્ષક હોય છે. રાખડીઓ માટે લોકો ઓર્ડર આપે છે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2022 : જૂનાગઢના રાખડી બજારમાં દશકા પહેલાંની સ્પંજ રાખડીનું ફરી થયું આગમન

આ વખતે પણ 2000 રાખડીઓ ગુજરાતના કચ્છ સરહદ પર તહેનાત બીએસએફના જવાનોને મોકલવા માટે ઓર્ડર મળ્યો છે. આ સ્પેશલાઈટમાં અનેક શક્તિઓ (Rakhi Made by Divyang Child ) છુપાયેલી હોય છે તેઓને પણ પગભર થવાનો અધિકાર છે. જેથી અમે દરેક બાળકને પ્લેટફોર્મમાં પૂરું પાડીએ છીએ.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર

પ્રોફેશનલ રાખડીઓને પણ ટક્કરઃ તેઓએ જણાવ્યું હતું કે અમે બાળકોને રો મટીરીયલ આપીએ છીએ અને સંસ્થા તરફથી તેમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તેઓ પોતાના મૂડ મુજબ રાખડીઓ (Rakhi Made by Divyang Child ) તૈયાર કરે. ક્યારે એક તો ક્યારે 10થી પણ વધુ રાખડીઓ તેઓ એક દિવસમાં તૈયાર કરી દેતા હોય છે.લાગણીસભર રીતે બનાવેલી રાખડી પ્રોફેશનલ રાખડીઓને પણ ટક્કર આપી રહી છે જે પણ ઓર્ડરથી રકમ મળે છે તે આવનાર દિવસોમાં આ બાળકોને સ્ટાઈપેન્ડ તરીકે અમે આપીએ છીએ.

Last Updated : Aug 6, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.