ETV Bharat / city

ગણેશ ભક્ત 2000ની નોટો ઉડાવતા નજરે પડ્યાં, સુરતના ભાગલ વિસ્તારમાં ભક્તો દ્વારા ગણપતિને વિદાય

આજે અનંત ચતુદર્શીનો દિવસ (Anant Chaturdashi 2022 ) એટલે કે ગણેશ મૂર્તિઓનો વિસર્જનનો દિવસ. સુરતમાં પણ ગણેશ વિસર્જન ( Ganesh Visarjan in Surat ) પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેટલાક ભક્તો ઉત્સાહમાં આવીને 2000 રુપિયાની નોટો ઉડાવતાં ( Raining of rupees 2000 notes by Devotee ) પણ નજરે પડ્યાં હતાં.

ગણેશ ભક્ત 2000ની નોટો ઉડાવતા નજરે પડ્યાં, સુરતના ભાગલ વિસ્તારમાં ભક્તો દ્વારા ગણપતિને વિદાય
ગણેશ ભક્ત 2000ની નોટો ઉડાવતા નજરે પડ્યાં, સુરતના ભાગલ વિસ્તારમાં ભક્તો દ્વારા ગણપતિને વિદાય
author img

By

Published : Sep 9, 2022, 2:51 PM IST

સુરત સુરતમાં ભક્તિના દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના બાદ આજે અનંત ચતુદર્શીના દિવસે (Anant Chaturdashi 2022 ) ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. જે રીતે દસ દિવસ લોકોએ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજાઅર્ચના કરી હતી તે જ રીતે ભક્તિસભર માહોલમાં મૂર્તિઓના વિસર્જનની ( Ganesh Visarjan in Surat ) પ્રક્રિયા પણ ધરાઈ છે.

સુરતના ભાગલ વિસ્તારમાં ભક્તે ન્યોછાવર કરી 2000ની નોટો

2000ની નોટો ઉડાવી સમયે ભક્તો એકબાજુ ભીની આંખે મૂર્તિનું જળ વિસર્જન કરી રહ્યાં છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ કંઇ અનોખી ભેટ પણ અર્પણ કરતાં નજરે પડી રહ્યાં હતાં. સુરતના ભાગલ વિસ્તારમાં ગણેશ ભક્ત 2000ની નોટો ઉડાવતા નજરે ( Raining of rupees 2000 notes by Devotee ) પડ્યા હતા.

ડીજેના તાલે લોકો ઝૂમ્યાં ટ્રકમાં વિરાજમાન ગણેશજીને વિસર્જન કરવા લઈ જઈ રહેલા ભક્તે હાથમાં 2000ની નોટો લઈ ઉડાવી હતી. એક તરફ ગણપતિના ભક્તોમાં ભક્તિ અને ઉમંગઊર્યું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે ત્યારે બાપ્પાની વિદાયને લઇ ડીજેના તાલે લોકો ઝૂમી પણ રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેટલાક ભક્તો આ રીતે નોટો ( Raining of rupees 2000 notes by Devotee ) ઉડાવતા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.