ETV Bharat / city

આઠ ફૂટ ભરાયેલા પાણીમાં સગર્ભા મહિલાને ડીલેવરી પેન શરુ થતાં જવાનોની દમદાર કામગીર - saniya village women are pregnant

સુરતના સળિયા ગામ ખાતે ભારે વરસાદને પગલે છથી આઠ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. જ્યાં વિવેક રેસીડેન્સીમાં એક સગર્ભા મહિલાને ડીલેવરી પેન થતા ફાયર વિભાગ દ્વારા મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી સામે આવી છે. ત્યારે કેવી રીતે મહિલાને હોસ્પિટલ પહોંચાડી જૂઓ. Rainfall Update in Gujarat, Rain in Surat, Delivery pen to pregnant woman

આઠ ફૂટ ભરાયેલા પાણીમાં સગર્ભા મહિલાને ડીલેવરી પેન શરુ થતાં જવાનોની દમદાર કામગીર

author img

By

Published : Aug 19, 2022, 6:53 PM IST

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી ભારે વરસાદ (Rainfall Update in Gujarat) પડી રહ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સુરત શહેરના સળિયા ગામ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે છથી આઠ ફૂટ જેટલું (Rain in Surat) પાણી ભરાઈ ગયું છે. વિવેક રેસીડેન્સીમાં એક સગર્ભા મહિલાને ડીલેવરી પેન થતા પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે ફાયર વિભાગની મદદ લીધી હતી. ત્યાં ફાયર વિભાગ દ્વારા બોટ લઈને રેસીડેન્સીના નીચે પહોંચી હતી અને સગર્ભા મહિલા તેમજ તેમના અન્ય પરિવારજનોને સાથે લઈ 108 એમ્બ્યુલન્સ સુધી લઈને ગઈ હતી.

મહિલાને ડીલેવરી પેન થતા રેસ્ક્યુ કરી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી

આ પણ વાંચો 24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ

સગર્ભા મહિલાને ડીલેવરી પેન શરૂ થયું - આ બાબતે ફાયર વિભાગના રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જ જયોસર વાડાએ જણાવ્યું કે, અમને કંટ્રોલ રૂમમાંથી કોલ આપવામાં આવ્યો હતો કે, તમે જ્યાં ફરજ ઉપર છો ત્યાં વિવેક રેસીડેન્સીમાં એક સગર્ભા મહિલાને ડીલેવરી પેન શરૂ થયું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ જવું છે અને ત્યાં પાણી ભરાઈ ગયા છે. 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેમ નથી જેથી અમારી ટીમ દ્વારા તાત્કાલિક બોટ લઈ ત્યાં પહોંચ્યા હતા. તેમને સહી સલામત બોટમાં બેસાડી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. તેમજ ત્યાંથી તેમને એમ્બ્યુલન્સ મારફતે કોઈક હોસ્પિટલમાં લઇ જવા આવ્યા હતા.

આ પણ વાચો ભારે વરસાદના કારણે ગાડી પાણીમાં ફસાઇ, જૂઓ વીડિયો

પાંચથી છ ફૂટ પાણી ભરાયા - આ બાબતે સગર્ભા મહિલાના પતિએ કપિસૈનીએ જણાવ્યું કે, મારી પત્ની હિનાને અચાનક જ વહેલી સવારે પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ તેમને અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલ લઈ જવું જરૂરી હતું. પરંતુ અમારા ત્યાં છ ફૂટ જેટલું પાણી ભરાયું છે. એટલે અહીં સુધી 108 એમ્બ્યુલન્સ આવી શકે તેમ નથી. જેથી અમે તાત્કાલિક ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી. ત્યારબાદ 7 મિનિટની અંદર જ ફાયરની બોટ નીચે આવી ગઈ હતી. મારી પત્ની અને મમ્મીને સાથે લઈને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગઈ હતી અને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. Rainfall Update in Gujarat, Rain in Surat, Rainwater flooded the village, monsoon 2022, saniya village women are pregnant, surat saniya gam, Meteorological department forecast,Rescue of Suratma woman

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.