ETV Bharat / city

હીરા અને કાપડ ઉદ્યોગના કારણે દેશના કેટલાક પરિવારનું ભરપોષણ થાય છેઃ મોદી - PM Modi Road Show Surat

તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન (PM Narendra Modi in Surat) નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી.

PM મોદી સુરતમાં સભાને કરશે સંબોધન
PM મોદી સુરતમાં સભાને કરશે સંબોધન
author img

By

Published : Sep 29, 2022, 10:22 AM IST

Updated : Sep 30, 2022, 9:39 PM IST

સુરત: તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની (PM Narendra Modi in Surat) મુલાકાતે હતા. તેમના હસ્તે સુરત પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સુરત મનપા અને જિલ્લાના કુલ 3472.54 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થતાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. આ પહેલા પીએમ મોદી એ બે કિમી લાંબો રોડ (PM Modi Road Show Surat) શો કર્યો જેમાં હજારો ની સંખ્યા લોકો પીએમ મોદીની એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા.

21 પોઈન્ટ બનાવાયાઃ PM મોદીના સ્વાગત માટે 21 પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. એમ જ્યાં અલગ અલગ 21 રાજ્યની સંસ્કૃતિ અને પરિવેશ મુજબ લોકો કલાકો ઊભા હતા. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો માં લોકો કેસરી પાગડી પેહરીને ઉભા હતા. એક સ્વાગત પોઇન્ટ પર કોમી એકતા દર્શિત કરવામાં આવ્યું હતું. મનપાના પ્રકલ્પોમાં ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ સહિતનાં લોકાર્પણ કરવામાં આવ્યું. ડ્રીમ સિટી ફેઝ 1 નું ઉદઘાટન પીએમ મોદી કરાયું હતું. સુરત હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે.

નોરતાની શુભેચ્છાઃ લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે,નવરાત્રીની શુભકામનાઓ, નવરાત્રિ સમયે મારા જેવા વ્યક્તિ ને સુરત આવવું ત્યારે જ્યારે વ્રત ચાલતું હોય ત્યારે કઠિન હોય છે કારણ કે સુરત આવવું અને સુરતી ભોજન લીધા વગર જાવુ એ મુશ્કિલ છે. હું બે દિવસ નવરાત્રીના ઉપલક્ષ્ય ગુજરાતમાં છું. અનેક કાર્યક્રમ માં હાજર રહી આપ સૌના આશીર્વાદ લઇશ. આશીર્વાદ અને પ્રેમ દિવસે ને દિવસે વધી રહયો છે. ગુજરાતના લોકોના ધન્યવાદ માટે શબ્દ નથી. એટલો પ્રેમ આપયો છે. જેમ સુરતમાં જે રીતે વિકાસ દરેક ઘર સુધી પહોંચી રહયો છે તે જાણી આનંદ થાય છે.

  • Surat | A huge crowd gathers to welcome PM Narendra Modi as he arrives on a two-day visit to Gujarat.

    PM Modi will lay the foundation stone and dedicate various projects worth more than Rs. 3,400 crores in Surat pic.twitter.com/oJkuYHFpcd

    — ANI (@ANI) September 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ડબલ એન્જિન સરકારઃ ડબલ એન્જીન ની સરકારઅનેક પરિયોજના નું ઉડઘાટન અને શિલાયનસ કરવામાં આવયો છે ઘણી યોજના મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના લોકો ને લાભ પહોંચાડનાર છે. 75 અમૃત સરોવરનું કામ તેજી થી થઈ રહ્યું છે. સુરત શહેર એકતા અને જનભગીદારી માટે ઉદાહરણ સ્વરૂપ છે. દેશનું કોઈ પણ એક રાજ્ય નથી જેના લોકો સુરતમાં નથી રહેતા .આ એક મીની ભારત છે. સુરત માટે હંમેશા ગર્વ કરું છું કારણ કે આ શહેર શ્રમની કદર કરે છે. આગળ વધવા માટેનું સ્વપન સાકાર થાય છે.

PPP માટે સુરતઃ જે વિકાસની રેસમાં પાછળ રહી જાય છે તેમને આગળ લઈ જાય છે.PPP ની વાતો થતી હતી ત્યારે હું કહેતો કે સુરતમાં 4 PPPP માટે પ્રખ્યાત હશે.આજે સુરત પીપ્લસ ,પબ્લિક, પાર્ટનારશીપ, પાર્ટનર માટે પ્રખ્યાત છે.દુનિયામાં વિકસિત શહેરોમાં આજે સુરતનું નામ છે. જેનો લાભ દરેક થઈ રહયો છે. સુરતે અન્ય શહેરો અપેક્ષા વધું ગતિથી પ્રગતિ કરી છે. સુરતમાં સલ્મ વિસ્તારમાં ઓછી થઈ છે. ડબલ એન્જીનની સરકાર બનવા પછી ઘર બનાવવામાં તેજી આવી છે. સાથે માધ્યમ પરિવારના લોકોને અન્ય સુવિધાઓ મળી રહી છે. ચાર કરોડ લોકો ને નિઃશુલ્ક સારવાર મળી છે. જેમાંથી મોટા ભાગના સુરતના છે.

વેપારીઓ લાભઃ સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેટલી સુવિધા જોવા મળે છે તે 20 વર્ષ ના પરિણામ સ્વરૂપ છે. 12 થી વધુ નદી પર બ્રિજ છે. સુરત સાચા અર્થમાં સેતુનું શહેર છે. માનવીયતા રાષ્ટ્રીયતા અને સ્મૃધતાની ખાઈને પુરે છે. હીરા અને કાપડ ઉદ્યોગના કારણે દેશના કેટલાક પરિવારનું ભરપોષણ થાય છે. સુરતમાં સૌથી સુરક્ષિત અને મોટું ડાયમંડ હબ બની જશે. સુરત ડાયમંડ આધુનિક ઓફીસ પલ્સ માટે ઓળખ બનશે. પાવર લુમ્સ ક્લસ્ટર માટે પણ સ્વીકૃતિ આપવામાં આવી હતી. જેના કારણે પાવરલુમ્સ સાથે સંકળાયેલા લોકોની સમસ્યા દૂર થશે. સુરતી લાલાને મોજ કર્યા વગર ન ચાલે. બહારથી આવનાર લોકો પણ રંગાઈ જાય.

કાશીનો સાંસદઃ હું કાશીનો સાંસદ છું લોકો મને કહેતા હોય છે સુરતનું જમણ અને કાશી નું મરણ. એરપોર્ટ માટે અમે લાંબો સંઘર્ષ જોયો છે. સરકારને અમે બતાવતા થાકી ગયા કે સુરતનું સામર્થ્ય શુ છે .આવી પરિસ્થિતિ મેટ્રો માટે પણ હતી.આજે ડબલ એન્જીનની સરકારના કારણે માટે સ્વીકૃતિ પણ ઝડપી મળી જાય છે. નવી લોજિસ્ટીક પોલિસીથી સુરત ને લાભ થશે. રો પેક્સના કારણે સૌરાષ્ટ્ર સુરત થી જોડાયું. પરમનનેટ ટર્મિનલ હોવાના કારણે અન્ય રૂટ વધશે. અમે સુરતના વેપારીઓ ની જરૂરિયાત પ્રમાણે કાર્ય કરી રહયા છે. રેલવે અને પોસ્ટલ વિભાગે નવું અભિગમ શરૂ કર્યું છે કે રેલવે કોચ ડિઝાઇન તૈયાર કર્યું છે જે કાર્ગો સાથે જોડી શકાય છે.સુરત થી કાશી સુધી એક ટ્રેન ચલાવવા માટે પ્રયાસ છે જેના કારણે લાભો સુરતના વેપારીઓ ને થશે.

ઈ વ્હીકલ્સ માટે ઓળખાશેઃ સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ઓળખવામાં આવશે સુરત ઇલેક્ટ્રિક વેહિકલ માટે ઓળખાશે. સુરત માટે અભિનંદન છે. સુરત 500 ઇલક્ટ્રિક વહીકલ ચારજિંગ સ્ટેશન માટે નવી શરૂઆત થશે. જ્યારે વિશ્વાસ વધે છે ત્યારે પ્રયાસ વધે છે. સૌના પ્રયાસથી વિકાસ બધે છે. સુરતે ઉદાહરણ રૂપ પ્રગતિ કરી છે. સુરતે અન્ય શહેરને પાછળ કરી દીધું છે. આ માત્ર ગુજરાતની શક્તિ છે.ગુજરાતની શક્તિને આંચ ન આવે, પાક આસ્થા ને આંચ ન આવે આ માટે ગુજરાતીઓ કટિબદ્ધ છે.

રોડ શો માં જનમેદની ઉમટીઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી. પીએમ મોદી શિલાન્યાસ કર્યો હતો. રૂપિયા 3,400 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કર્યા છે.

ભાવનગરમાં રોડ શૉઃ ભાવનગરના જવાહર મેદાન ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના 6627 કરોડથી વધારે રૂપિયાના જુદા જુદા 23 વિકાસના પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સભા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં રોડ શૉ યોજાયો હતો. ભાવનગરમાં રોડ શૉ દરમિયાન દર 300 મીટરે ભવાઈ, ગરબા, ડાંગી નૃત્ય, પપેટ શૉ જોવા મળ્યા હતા. મહિલા કૉલેજથી રૂપાણી સર્કલ સુધી આ રોડ શૉ યોજાયો હતો.

કારમાં બેસી અભિવાદનઃ 2 કિમી લાંબા રૂટ પર ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે દોઢ વાગ્યે તેઓ ભાવનગર એરપોર્ટ આવ્યા હતા. 2 વાગ્યે રોડ શૉ શરૂ થઈ ગયો હતો. વડાપ્રધાન મોદીએ કારમાંથી હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝિલ્યું છે. કાફલા સાથે સભા સુધી પહોંચતા 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. મહિલા કૉલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર સોંગ પ્લે કરાયું હતું.

પપેટ શૉ સૌથી ખાસઃ યશવંતરાય નાટ્યગૃહના પાછળના ગેટ ખાતે ભુંગળ, કાંસી, દોકળ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે ભવાઈ રજૂ કરવામાં આવી હતી. જ્યારે ઘોઘા સર્કલ પાસે તરણેતરનો રાસ, મશહુર જ્યુસ પાસે પિરામીડ, ઘોઘા સર્કલ પાસે વંદે માતરમ ગીત પર કલાપથ સંસ્થા અને નિપાબેન ઠક્કર નૃત્યુ ગ્રૂપ થકી નૃત્ય રજૂ કરાયા હતા. આ રોડ શૉમાં સૌથી ખાસ પપેટ શો રહ્યો હતો.

Last Updated : Sep 30, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.