ETV Bharat / city

ભારતના 28 રાજ્યોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન, જેમાં ગુજરાતનું એક શહેર સામેલ - har ghar tiranga champaign

સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન (Blood Donation Drive) ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ કર્યો તે ઉપરાંત ગિનિસ બુકમાં (Azadi ka Amrit Mohotsav) પણ નામ નોંધાયું તેવી માહિતી સામે આવી રહી છે.

ભારતના 28 રાજ્યોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન, જેમાં ગુજરાતનું એક શહેર સામેલ

author img

By

Published : Aug 6, 2022, 4:20 PM IST

સુરત : સુરતમાં 75 આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) અંતર્ગત અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વર્લ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ (PM Narendra Modi Birthday) કરવામાં આવશે. ભારતના 28 રાજ્યોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. તેમાં 1 હજારથી વધુ શહેરોમાં કરવામાં આવશે. 25 હજારથી વધુ ડોક્ટર, 1 હજારથી વધુ NGOS અને 1 લાખથી વધુ વોલિયન્ટર રહેશે.

મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ - સુરતના મેયર હેમાલી ભોગાવાળાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જ્યારે દેશમાં 75 આઝાદીનો ઉત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે સુરત સહિત સમગ્ર દેશમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું (World Mega Blood Donation Drive) આયોજન કરવામાં આવ્યું છે. હું તમામ લોકોને કહેવા માંગુ છું કે, આવો સુરતમાં એક સંકલ્પ કરીએ "રક્તદાન એ મહાદાન છે" લોહીના એક ટીપાથી આપણે એક વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. તેના જ માધ્યમ દ્વારા આમ આ કાર્ય કરવામાં આવશે.

ભારતના 28 રાજ્યોમાં વલ્ડ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન, જેમાં ગુજરાતનું એક શહેર સામેલ

આ પણ વાંચો : Blood donation by dog in Vadodara : શ્વાન દ્વારા શ્વાનને રક્તદાન! પ્રાણીઓ માટે બ્લડ બેંકની છે જરુરિયાત

ગિનિસ બુકમાં નામ - ABTYP રાષ્ટ્રીય પ્રમુખ પંકજ ડાગા જણાવ્યું હતું કે, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ધર્મ સંઘ આજના નવ યુવકો માટે એક માત્ર સંસ્થા છે. આચાર્ય મહાસંમરના આશીર્વાદથી સમાજના હિત માટે ખુબ જ સારુ કાર્ય કરવામાં આવે છે. જેમાં અખિલ ભારતીય તેરપંથ યુવક પરિષદ દ્વારા મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન છેલ્લા 10 વર્ષથી કરતું આવ્યું છે. અમુક સમય દરમિયાન આ આયોજનને અમે મહા આયોજન તરીકે પણ પ્રસ્તુતિ કરવામાં આવે છે. 2012માં ખૂબ જ મોટા પ્રમાણમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2014માં આજ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ અંતર્ગત અમને વર્લ્ડ રેકોર્ડ કર્યો તે ઉપરાંત ગિનિસ બુકમાં નામ નોંધાયું છે.

આ પણ વાંચો : World Blood Donation Day 2022 : વિશ્વ રક્તદાન દિવસની વડોદરામાં કઇ રીતે થઇ ઉજવણી જૂઓ

કાશ્મીરથી કન્યાકુમારી તક્ક - પંકજ ડાગાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે 2022માં આંતરરાષ્ટ્રીય અને દેશોમાં કુલ 2000થી (World Mega Blood Donation) વધુ કેમ્પ લાગવા જઈ રહ્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી, ભુજથી સિલોન્ગ સુધી તે ઉપરાંત 50થી વધુ દેશોમાં પણ આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું (Blood Donation Camp) આયોજન કરવા જઈ રહ્યા છીએ. તમામ લોકો આ આયોજનમાં પોતાના (Blood Donation Drive Planning in Surat) સહયોગ આપે તેવી આશા રાખું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.