સુરત: PM નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીતમાં નરોત્તમ પટેલ અને તેમના પરિવારના સભ્યોના આરોગ્યલક્ષી ખબર અંતર પૂછ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે સિનિયર સીટીઝન વ્યક્તિઓની ભાળ રાખવા PM મોદીનું ટેલિફોનિક વાતચિત કરી હતી.
નરોત્તમ પટેલ રાજ્ય સરકારમાં પુરવઠા પ્રધાન સહિત ધારાસભ્ય પદ તરીકેનો પદભાર સંભાળી ચુક્યા છે. જેમા PM મોદીના સંવાદને લઈ નરોત્તમ પટેલ અને તેમના પરિવારે આભાર માન્યો છે.