ETV Bharat / city

બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે શાળાઓમાં મુસ્લિમ યુવાને મસમોટી બનાવી રંગોળીઓ

ગુજરાતભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના Azadi ka Amrut Mahotsav ઉજવણી નિમિતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના એક ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ડિઝાઈનર તરીકે કામ કરનાર મુસ્લિમ યુવકે શહેરની અનેક શાળોમાં રંગોળી કરી લોકોંના મન મોહી લીધા હતા. તેઓ રંગોળી આર્ટિસ્ટ Surat Rangoli Artist છે. ચાલો જાણીએ આ અહેવાલમાં

બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે શાળાઓમાં મુસ્લિમ યુવાને મસમોટી બનાવી રંગોળીઓ
બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે શાળાઓમાં મુસ્લિમ યુવાને મસમોટી બનાવી રંગોળીઓ
author img

By

Published : Aug 14, 2022, 9:11 AM IST

સુરત આઝાદીના અમૃત મહોત્સવને Azadi ka Amrut Mahotsav ધ્યાનમાં રાખીને સુરતના એક ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિઝાઇનર તરીકે નોકરી કરનાર મુસ્લિમ યુવાને શાળાઓમાં જઈ ખાસ રંગોળી તૈયાર કરી છે. આ રંગોળીના કારણે બાળકોમાં દેશભક્તિની ભાવના જાગૃત Create Awareness about Nationalism થાય અને તેઓ પણ રંગોળી જેવી કળાથી પરિચિત થાય. આ સુરતના મુસ્લિમ યુવાને શહેરના અનેક શાળાઓમાં રંગોળી બનાવી છે.

આઝાદીના અમૃત મહોત્સવ ને ધ્યાનમાં રાખીને સુરતના એક ટેક્સટાઇલ ઉદ્યોગમાં ડિઝાઇનર તરીકે નોકરી કરનાર મુસ્લિમ યુવાને શાળાઓમાં જઈ ખાસ રંગોળી તૈયાર કરી છે

છેલ્લા ઘણા સમયથી રંગોળી આર્ટિસ્ટ તરીકે પણ પ્રખ્યાત છે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિઝાઇનર Designer in Textile Industry of Surat તરીકે ફરજ બજાવનાર અખ્તર ટેલર છેલ્લા ઘણા સમયથી રંગોળી આર્ટિસ્ટ Surat Rangoli Artist તરીકે પણ પ્રખ્યાત છે. આજે દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. શાળાઓના બાળકોમાં પણ આ અંગે જનજાગૃતિ આવે અને તેઓ પણ રાષ્ટ્ર ભાવનાથી તરબોળ થઈ જાય છે. આ માટે તેઓ શાળાઓમાં જઈ મસમોટી રંગોળી બનાવી રહ્યા છે. જેમાં સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તિરંગા ડિઝાઇન અંકિત કરવામાં આવ્યું છે.

અખ્તર ટેલરે આજે સુધી 400થી પણ વધુ રંગોળી બનાવી છે

આ પણ વાંચો International Yoga Day 2022: યોગ દિવસ નિમિત્તે બનાવાઈ ભવ્ય રંગોળી

બાળકોમાં રાષ્ટ્રભાવના રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને તેનાથી પ્રેરિત થાય અખ્તર ટેલરે આજે સુધી 400થી પણ વધુ રંગોળી બનાવી છે. પરંતુ આ વખતે તેઓ શાળામાં જઈ નિશુલ્ક રંગોળી બનાવી રહ્યા છે. દેશમાં બાળકોમાં રાષ્ટ્રભાવના રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને રંગોળી જોઈ તેવો પણ તેનાથી પ્રેરિત થાય તે ઉપદેશથી તેઓ રંગોળી છેલ્લા ઘણા સમયથી બનાવી રહ્યા છે.

સુરતના એક ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિઝાઇનર તરીકે નોકરી કરનાર અખ્તર ટેલર

આ પણ વાંચો World Yoga Day 2022: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 40 ફૂટની રંગોળી બનાવી

10થી 12 કલાક સુધી મદદ કરી રહ્યા છે અખ્તર ટેલરે જણાવ્યું હતું કે, બાળકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય અને તેઓ પણ આઝાદીના અમૃત મહોત્સવમાં ઉજવણી ભેર જોડાઈ આ હેતુથી શાળાઓમાં રંગોળી બનાવી રહ્યો છું 5 બાય 13 ફૂટ લાંબી આ રંગોળી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર Photo of Prime Minister Narendra Modi પણ બનાવી છે નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનથી Har Ghar Tricolor Campaign પ્રભાવિત થઈને આ અભિયાનની શરૂઆત કરી છે. આ રંગોળી બનાવવા માટે મારા ત્રણે બાળકો પણ મારી મદદ કરી રહ્યા છે કારણકે મુસ્લિમ સમાજમાં કોઈને રંગોળી બનાવવાની કળા આવતી નથી. મારા ત્રણે બાળક મારી સાથે 10થી 12 કલાક સુધી મદદ કરી રહ્યા છે. આ રંગોળીથી બાળકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય આ મારો મુખ્ય હેતુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.