ETV Bharat / city

રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીને લઇ સુરતમાં મનસુખ માંડવિયાનું નિવેદન - રાષ્ટ્રીય યુવા દિવસ 2022

સુરતમાં રવિવારે યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા અંતર્ગત દિગ્વિજય દિવસ ઉજવણી નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ હાજરી આપી યુવા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો. Mansukh Mandaviya in Surat , Celebrating Digvijay Day , Young Gujarat for New India , Yuva Samvad program , National Youth Day 2022

રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીને લઇ સુરતમાં મનસુખ માંડવિયાનું નિવેદન

author img

By

Published : Sep 12, 2022, 3:11 PM IST

સુરત દિગ્વિજય દિવસ એટલે શિકાગો ધર્મ મહાસભામાં વિશ્વ ચેતનાને જગાડતા સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલું ઐતિહાસિક ઉદબોધનનો દિવસ. આ દિવસે વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો હતો. સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન અને સંદેશ યુવાનો માટે આદર્શ છે માટે જ એમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ( National Youth Day 2022 ) ઉજવવામાં આવે છે. એજ રીતે 11 સપ્ટેમ્બરને દિગ્વિજય દિવસ ( Celebrating Digvijay Day ) તરીકે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીને લઇ સુરતમાં મનસુખ માંડવિયાનું નિવેદન
રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીને લઇ સુરતમાં મનસુખ માંડવિયાનું નિવેદન

યુવા સંવાદ કાર્યક્રમ સુરતમાં યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા ( Young Gujarat for New India ) અંતર્ગત દિગ્વિજય દિવસ નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમનું (Yuva Samvad program ) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya in Surat ) હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટરો, મોટી સંખ્યામાં વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આવનારો સમય સુવર્ણ યુગ લઈને આવશે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ (Mansukh Mandaviya in Surat ) જણાવ્યું કે કોરોના સમય દરમિયાન વડાપ્રધાનના આદેશ મુજબ કોવિડ વેક્સીનનું પ્રોડક્શન વધારવા માટે અંકલેશ્વર જેવા સેન્ટરોમાં મિટિંગ કરી રાતોરાત પ્રોડક્શન વધારવામાં આવ્યું હતું. સાથે સાથે ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આજે ભારત હેલિકોપ્ટર, ટેન્ક, તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કન્ટેનર જેવી વસ્તુઓ બનાવી વિશ્વને ભારતનો પરિચય આપી રહ્યું છે. ભારતના યુવાનો માટે આવનારો સમય સુવર્ણ યુગ લઈને આવશે. આજે સરકાર લેવા માટે નહીં પણ આપવા માટે તત્પર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.