ETV Bharat / city

London Painting Sketch 2021: સુરતના બાળકે માત્ર 16 વર્ષની ઉંમરે મેળવી ડોક્ટરની પદવી, 20 મિનિટમાં બનાવ્યું PM Modiનું પેઈન્ટિંગ

author img

By

Published : Dec 13, 2021, 5:23 PM IST

વર્તમાન ટેક્નોલોજી યુગમાં પણ કેટલાક બાળકો પોતાની કળાથી લોકોને આશ્ચર્યચકિત કરી અનેક રેકોર્ડ સર્જે છે. આ જ રીતે સુરતના એક બાળકને માત્ર 16 વર્ષની ઉંમરે ડોક્ટરની પદવી આપવામાં આવી છે. લંડનની હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સે (A child from Surat was given the degree of a doctor) આ બાળકને આ પદવી આપી છે. આ બાળકે લંડનમાં યોજાયેલી પેઈન્ટિંગ સ્કેચમાં (London Painting Sketch 2021) માત્ર 20 મિનિટની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્કેચ (Made a sketch of Surat Prime Minister Narendra Modi) બનાવ્યું હતું. આથી તેણે સૌથી ઝડપી પેઈન્ટિંગ સ્કેચ (Record set by a child from Surat in sketching) બનાવવાનો એવોર્ડ જીતી લીધો હતો.

London Painting Sketch 2021:  સુરતના બાળકે માત્ર 16 વર્ષની ઉંમરે મેળવી ડોક્ટરની પદવી, 20 મિનિટમાં બનાવ્યું PM Modiનું પેઈન્ટિંગ
London Painting Sketch 2021: સુરતના બાળકે માત્ર 16 વર્ષની ઉંમરે મેળવી ડોક્ટરની પદવી, 20 મિનિટમાં બનાવ્યું PM Modiનું પેઈન્ટિંગ

  • સુરતમાં 16 વર્ષના બાળકને ડોક્ટરની પદવી મળી
  • બાળકં લંડનમાં યોજાયેલી પેઈન્ટિંગ સ્કેચમાં ભાગ લીધો
  • બાળકે માત્ર 20 મિનિટમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્કેચ બનાવ્યું હતું
  • સુરતના 16 વર્ષીય શામક અગ્રવાલને પેઇન્ટિંગ સ્કેચ માટે હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાની સૌથી નાની ઉંમરની ડોક્ટરની પદવી અપાઈ
  • લંડનની હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાની સૌથી નાની ઉંમર એટલે કે 16 વર્ષીની ઉંમરે જ ડોક્ટરની પદવી આપવામાં આવી

સુરતઃ શહેરના 16 વર્ષીય બાળકને લંડનની હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સે (The child was awarded by Hayward World Records in London) ડોક્ટરની પદવી આપી છે. આ સાથે જ આ બાળક સૌથી નાની વયે ડોક્ટરની પદવી મેળવનારો પહેલો બાળક બન્યો છે. 16 વર્ષીય શામક અગ્રવાલે થોડા દિવસો પહેલા લંડનમાં યોજાયેલી પેઈન્ટિંગ સ્કેચમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા ઓનલાઈન હતી. આમાં સામક અગ્રવાલે પેઈન્ટિંગ સ્કેચમાં માત્ર 20 મિનિટમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્કેચ (Made a sketch of Surat Prime Minister Narendra Modi) બનાવ્યું હતું.

આ પણ વાંચો- Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

આ બાળકે વિનામૂલ્યે પેઈન્ટિંગ સ્કેચના ટ્યૂશન કરાવ્યા હતા

આ બાળકે સૌથી ઝડપી પેઈન્ટિંગ સ્કેચ બનવાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેથી તેનું નામ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં (A child from Surat was given the degree of a doctor) નોંધાયું હતું. ત્યારબાદ શામક અગ્રવાલે ઘણી બધી પેઈન્ટિંગ બનાવી તથા ઘણા બધા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પેઈન્ટિંગ સ્કેચના ટ્યૂશન કરાવ્યા હતા. અને હાલ થોડા દિવસ પહેલા જ લંડનની હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાની સૌથી નાની ઉંમર એટલે કે, 16 વર્ષની ઉંમરે જ ડોક્ટરની પદવી (Surat child gets doctor's degree ) આપવામાં આવી છે.

આ પણ વાંચો- World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ

બાળક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે

શામક અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, મેં થોડા સમય પેહલા પેઈન્ટિંગ સ્કેચમાં ઘણા બધા રેકોર્ડસ બનાવ્યા (Record set by a child from Surat in sketching) છે. જેમાં કેટલાક પેઈન્ટિંગ સ્કેચ એવા હતા, જેમનો રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, UK બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને કેટલાક ગરીબ છોકરાઓને પેઈન્ટિંગ સ્કેચ માટે ક્લાસ કરાવ્યા હતા. તે બધું જોઈ મને દિલ્હીની એક યુનિવર્સિટી દ્વારા માનવની એક પદવી આપવામાં આવી હતી.

સુરતના બાળકે માત્ર 16 વર્ષની ઉંમરે મેળવી ડોક્ટરની પદવી

શામક અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, આને કારણે હું મારા નામની આગળી ડોક્ટર શબ્દ લગાડી શકું છું. આ બધું જોતા મને હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ (The child was awarded by Hayward World Records in London) એ મારાં નામે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. જેના કારણે હું વિશ્વનું એક એવો છોકરો છું નાની ઉંમરે જેને ડોક્ટરની પદવી આપવામાં આવી છે.હવે હું આગળ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું અને હું અહીંથી US જઈ ત્યાંની ટેકનોલોજી વિશે અભ્યાસ મેળવી પરત આવીને દેશ માટે ઘણું બધું કરીશ. દેશનું નામ રોશન કરીશ.

યુવાનો કંઈક નવું કરી બતાવે તેવી ઈચ્છા

શામક અગ્રવાલે તેની આ સિદ્ધિ અંગે કહ્યું હતું કે, મારા પરિવારને મારી ઉપર ખૂબ જ ગર્વ છે. મારા પરિવાર મને કહી શકે છે કે, મારા બાળકે કંઈક કરી બતાવ્યું છે. મારા પરિવારને એવું લાગતું હતું કે, હું કંઈ કરી શકીશ નહીં. બધા પણ કહેતા હતા કે, આ છોકરો કશું કરી શકશે નહીં, પરંતુ હવે લાગી રહ્યું છે કે, મારા બાળકે કઈ કરીને બતાવ્યું છે. હું આજના નવયુવાનને કહેવા માગું છું કે, મોબાઈલ, ટીવી, લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છે. કાંઈક અલગ કરો સામાજિક કાર્યકરો જેમ કે, ગરીબ બાળકોને કશું મળતું નથી તમે એમને અભ્યાસ આપી શકો છો. જેથી તેઓ આગળ વધી શકે.

ઘણા બધા રેકોર્ડસ બનાવ્યા

માતા પલ્લવી અગ્રવાલે જણાવ્યું હતું કે, શામક અગ્રવાલ મારો બાળક છે જેણે નાની ઉંમરે એટલે કે 16 વર્ષ માજ પેઇન્ટિંગ સ્કેચમાં જે વિશ્વનો સૌથી નાની ઉંમરમાં જ ડોક્ટરની પદવી મેળવી (A child from Surat was given the degree of a doctor) છે. આજે તેના નામની અગાળ ડોક્ટર લગાવામાં આવી છે. જે લોકો Ph.D કરીને પણ તેમને ડોક્ટરની પદવી મેળવી શકતા નથી. એ આજે મારા બાળકે 16 વર્ષની ઉંમરે કરી બતાવ્યું છે. ત્યારબાદ પણ મારા બાળકે ઘણા બધા રેકોર્ડસ (Record set by a child from Surat in sketching) બનાવ્યા છે. યુનિવર્સિટી વર્લ્ડ ઓફ રેકોર્ડ, બૂક ઓફ રેકોર્ડ તે જોઈ તેને હોવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ડોક્ટરની પદવી આપવામાં આવી. તેને આ પદવી પેઇન્ટિંગ સ્કેચમાં આપવામાં આવી. તે મોટો આર્ટિસ્ટ છે. મને ખૂબ જ ગર્વ છે કે, મારા બાળકે નામ અને જન્મનું જીવન સાર્થક બનાવ્યું છે. આ જ બાબતે મારી સહેલીઓ મને કહી રહી હતી કે, મારો દીકરો કશું કરી શકશે નહીં. અને આજે એક લોકો કહી રહ્યા છે કે તમારા બાળકે હરી દુનિયામાં નામ રોશન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.