ETV Bharat / city

ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા લોકદરબાર યોજાયો, હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત - Olpad

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે લોકોની સમસ્યા જાણવા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક દરબારનું આયોજન (Lok Durbar organized by Congress) કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. જેમાં હાર્દિક પટેલે લોકોના પ્રશ્નો સાંભળી સરકારને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.

Gujarat News
Gujarat News
author img

By

Published : Aug 25, 2021, 5:38 PM IST

  • ઓલપાડ ખાતે લોકોની સમસ્યા લોક દરબારનું આયોજન
  • કોંગ્રેસ પક્ષ દ્વારા લોક દરબારનું આયોજન
  • હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

સુરત: જિલ્લાના ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા લોક દરબારનું આયોજન (Lok Durbar organized by Congress) કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિઝ મકવાણા, જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા દર્શન નાયક અને મોટી સંખ્યમાં કોંગી કાર્યકરો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા.

ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા લોકદરબાર યોજાયો

આ પણ વાંચો: સેસન કોર્ટે હાર્દિક પટેલને એક વર્ષ માટે ગુજરાત બહાર જવાની આપી મંજૂરી

હાર્દિક પટેલે લોકોના પ્રશ્નો સાંભળી સરકારને રજૂઆત કરવાની બાંહેધરી આપી

ઓલપાડ તાલુકાના ગામડાંના લોકો દ્વારા શિક્ષણ,સ્થાનિકોને રોજગારી, આરોગ્ય, જર્જરીત આવાસ નવા બનાવવા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવું તેમજ ખેડૂતોને 24 કલાક વિજળી મળી રહે તે માટેની રજૂતઆત કરવામાં આવી હતી. હાર્દિક પટેલે લોકોના પ્રશ્નો સાંભળી સરકારને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો: સુરત પાટીદાર ગઢને ફરીથી કોંગ્રેસ તરફી કરવા માટે હાર્દિક પટેલ સુરતની બે દિવસીય મુલાકાતે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.