ETV Bharat / city

ગીતા રબારીના લોક ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ - SUR

સુરત: અડાજણમાં રવિવારની રાત્રે લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 8:55 AM IST

શહેરના અડાજણ પાલ વિસ્તારમાં દિવ્યાંગોને સહાય માટે એક ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકાર તરીકે ગીતા રબારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતી કોયલ ગીતા રબારીના પ્રોગ્રામમાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ કરાયો હતો.

ગીતા રબારીના લોક ડાયરા

લોકડાયરાના આયોજકે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં એકત્રિત થયેલી રકમ દિવ્યાંગો માટે વપરાશે.

R_GJ_05_SUR_25MAR_01_DAYARA_VIDEO_SCRIPT

Feed by ftp

સુરત : અડાજણ માં રવિવાર ની રાત્રે લોકગાયિકા ગીતા રબારી  ના ડાયરા માં લાખો રૂપિયા નો વરસાદ થયો હતો.

 શહેરના અડાજણ પાલ વિસ્તાર માં દિવ્યાંગો ને સહાય માટે એક દિવ્યાંગો માં ચાલતા ટ્રસ્ટ દ્વારા એક લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાયક કલાકાર તરીકે ગીતા રબારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલ લોકડાયરામાં આયોજિત ગુજરાતી કોયલ ગીતા રબારીના પ્રોગ્રામમાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો.

લોકડાયરા ના આયોજકે જણાવ્યું હતું કે આજ ના  કાર્યક્રમમાં એકત્રિત થયેલ રકમ દિવ્યાંગો માટે વપરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.