ETV Bharat / city

સુરત કિસાન સંઘના નેતાઓ હર્ષ સંઘવીને મળ્યાં, ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું

author img

By

Published : Sep 9, 2022, 9:37 PM IST

સુરત કિસાન સંઘ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે. તેમની માંગણીઓનો સ્વીકાર ન થતા આજે કિસાન સંઘના અગ્રણીઓને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના ઘરે જઈ વિરોધ કરતા પોલીસે અટકાવ્યા હતાંં. જોકે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કિસાન સંઘના હોદ્દેદારો સાથે મુલાકાત કરીને સાંભળ્યા હતાં. Leaders of Surat Kisan Sangh Meets Harsh Sanghavi , Discussion of demands of Kisan Sangh , Harsh Sanghvi Home in Surat

સુરત કિસાન સંઘના નેતાઓ હર્ષ સંઘવીને મળ્યાં, ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું
સુરત કિસાન સંઘના નેતાઓ હર્ષ સંઘવીને મળ્યાં, ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું

સુરત સુરત કિસાન સંઘ દ્વારા ગૃહપ્રધાન સાથેની મુલાકાતમાં ( Leaders of Surat Kisan Sangh Meets Harsh Sanghavi )ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળે અને કરમાં રાહત થાય તેવી માંગણી કરવામાં આવી છે. MSP સહિતના પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. ખેડૂતોના ખેતીલક્ષી અનેક પ્રશ્નો હોવા છતાં હજી સુધી ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે છેલ્લા 15 દિવસથી અહિંસક રીતે તેઓ આંદોલન કરી પોતાની માંગણીઓ ( Discussion of demands of Kisan Sangh ) સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. જોકે આજ દિન સુધી સુખદ ઉકેલ આવ્યો નથી. જોકે હર્ષ સંઘવીના ઘેર થયેલી મુલાકાતમાં ( Harsh Sanghvi Home in Surat ) આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ મુદ્દે તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે.

હર્ષ સંઘવીએ કીધું છે કે અમારી મીટીંગ છે અને આ અંગે અમે ચર્ચા કરીશું.

કિસાન સંઘની માગણીઓની ચર્ચા દક્ષિણ ગુજરાત ખેડૂત આગેવાન કાંતિભાઈ લલ્લુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે 15 દિવસ સુધી અહિંસક આંદોલન કર્યું છે. પરંતુ મને આંદોલનથી અલિપ્ત રાખવા પોલીસે ગોંધી રાખ્યો હતો.. જે રજૂઆત કરવાની હતી તે કરી શક્યા નહોતાં. જેથી આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અમે ( Leaders of Surat Kisan Sangh Meets Harsh Sanghavi )મળ્યા છે. સંતોષ છે પરંતુ પ્રશ્નોનો ઉકેલ ક્યારે થશે એ એક પ્રશ્ન છે. અમારી 16 માંગણીઓ છે. ખાસ કરીને વીજળીને લઇને પણ અમારી માંગણીને ( Discussion of demands of Kisan Sangh ) લઈ અમે રજૂઆત કરી છે. હર્ષ સંઘવીએ કીધું છે કે અમારી મીટીંગ છે અને આ અંગે અમે ચર્ચા કરીશું.

આ વિષય પર ચર્ચા આગળ વધશે હર્ષ સંઘવીના ઘેર મુલાકાત મુલાકાત બાબતે ( Harsh Sanghvi Home in Surat ) સંઘવીએ જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાતના કિસાન સંઘના કાર્યકર્તાઓ તેમના અલગ અલગ વિષયોને લઈને મળવા ( Leaders of Surat Kisan Sangh Meets Harsh Sanghavi ) આવ્યા હતાં. અનેક વિષયો પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા અનેક દિવસથી ચર્ચા ઉચ્ચ લેવલ પર ચાલી રહી છે. આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ તેમના વિષયોને ( Discussion of demands of Kisan Sangh ) લઈને ચર્ચા કરી છે. ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આ ચર્ચાઓ રહી છે. પોતાના વિષયો સરકાર જોડે રજૂઆત કરવા સામાન્ય જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનો વાતાવરણમાં મજબૂતાઈ પૂર્વક રજૂઆત કરવી એ કિસાન સંઘની એક ઓળખ છે. કિસાન સંઘના સૌ આગેવાનો માટેની અલગ અલગ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ વિષયો પર ખાસ કરીને આજે જ ચર્ચા થઈ છે. બે દિવસ પહેલા પણ આ વિષય પર ચર્ચા થયેલી. કાલે પણ આ વિષય પર ચર્ચા આગળ વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.