ETV Bharat / city

સુરત પોલીસ દ્વારા બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાનો છેલ્લો દિવસ - body building competition

સુરત પોલીસ દ્વારા ત્રિ-દિવસીય બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં મિસ્ટર યૂનિવર્સ અને પદ્મશ્રી મેળવનાર પ્રેમચંદ ડોગરા ઉપસ્થિત રહ્યા હતા.

સુરત
સુરત
author img

By

Published : Mar 9, 2021, 10:25 AM IST

  • ત્રિ-દિવસીય બોડી બિલ્ડીંગ-પાવર લિફ્ટીંગ સ્પર્ધાનો છેલ્લો દિવસ
  • યુવાનોમાં ફિટનેસની જાગરુકતા માટે યોજાયો કાર્યક્રમ
  • પદ્મશ્રી પ્રેમચંદ ડોગરાએ હાજરી આપી ઉત્સાહ વધાર્યો

સુરત: શહેર પોલીસ દ્વારા ત્રિ-દિવસીય બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને મિ.ગુજરાત અને મિ. પોલીસના ખિતાબ આપવામાં આવશે. સુરત પોલીસ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ અને ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટીંગ એસોસિએશન સાથે મળીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

5થી 7 તારીખ સુધી યોજાઈ હતી સ્પર્ધા

સ્પર્ધા અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, આ સ્પર્ધામાં બોડી બિલ્ડીંગ માટે અલગ-અલગ છ કેટેગરી અને પાવર લિસ્ટિંગ માટે આઠ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવારે આ સ્પર્ધામાં જીતનારને મિસ્ટર ગુજરાત અને મિસ્ટર પોલીસ ખિતાબ આપવામાં આવશે. કુલ રૂપિયા 7 લાખ કરતા વધુના વિવિધ કેટેગરીમાં ઇનામ પણ આપવામાં આવશે. આ સ્પર્ધા 5થી 7 તારીખે યોજાઈ હતી. વધુમાં એમ પણ કહ્યું કે, જો આપણે ફિટ રહેશું તો આપણે આપણા સમાજને પણ ફિટ રાખીશું.

સુરત

આ પણ વાંચો: યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ યોજશે પાવર લિફ્ટિંગ, બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ

સ્વસ્થ્ય સારું રહે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

શહેર પોલીસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આજના યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનાથી આજના નવયુવાધન પોતાના સ્વાસ્થ્યને અને આરોગ્ય તરફ વધારે હિટ અને ફિટ રહી શકે તે માંટે સુરત પોલીસ સુરતના લોકોને અપીલ કરી રહી છેકે તમે બધાજ નશીલા પદાર્થોથી દૂર રહો અને હિટ ફિટ રહો અને અમારા પોલીસ વિભાગ માંથી પણ કેટલાક પોલીસ જવાનો ભાગ લેય છે અને મોતીમાં મોટી સંખ્યામાં ભાગ લે એનાથી પોલીસ જવાનો પણ પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્યને લઈને હિટ-ફિટ રહે.જો પોલીસ જવાન હિટ-ફિટ રહેશે તોજ પોલીસ પણ શહેરના પ્રજાની રક્ષા સારી રીતે સેવા કરી શકે.

સ્પર્ધામાં પ્રેમચંદ ડોગરા રહ્યા હતા ઉપસ્થિત

સ્પર્ધાના અંતિમ દિવસે મિસ્ટર યૂનિવર્સ અને પદ્મશ્રી મેળવનાર પ્રેમચંદ ડોગરા ઉપસ્થિત રહ્યા હતા. જે સુરતના અને રાજ્યના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધામાં આવ્યા હતા અને યુવાનોને તંદુરસ્તી, આરોગ્ય અને સ્વાસ્થ્યને જોઈને ખુબ જ ઉત્સાહમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: બોટાદ ખાતે બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.