ETV Bharat / city

શરીર પર ટેટૂ બનાવવાથી કયા કયા ગેરફાયદા છે જાણો

આજના સમયમાં લવરમૂછિયા યુવાનો તેમજ યુવતીઓ શરીર પર ટેટૂ Tattoo Designs પડાવવાના ભારે શોખીન હોય છે. પરંતુ શું તે જાણે છે કે ટેટુ બનાવ્યા તો શું થાય છે? તેનો કોઈ tattoo 2022 New Designs ફાયદો છે કે, શું તેનાથી કોઈ બીમારીઓ થઈ શકે ખરી? કેવા લોકો ટેટુ Tattoo artist પડાવી શકે? આ તમામ બાબતોને લઈને આવો જાણીએ વિગતવાર.

શરીર પર ટેટૂ બનાવવાથી કયા કયા ગેરફાયદા છે જાણો
શરીર પર ટેટૂ બનાવવાથી કયા કયા ગેરફાયદા છે જાણો
author img

By

Published : Aug 12, 2022, 11:21 AM IST

સુરત શરીર પર ટેટૂ બનાવવાની પ્રથા આજથી નથી પરંતુ (Tattoo Designs Simple) વર્ષો જૂની છે. આ ટ્રેન્ડ 18મી સદીમાં શરૂ થયો હતો, જે હવે સમગ્ર વિશ્વમાં ફેશનનો એક ભાગ બની ગયો છે. પશ્ચિમી દેશોમાં લોકોથી લઈને હવે ભારતમાં પણ લોકોમાં ટેટૂ કરાવવાની હરીફાઇ ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ટેટુ બનાવ્યા તો શું થાય છે? તેનો કોઈ ફાયદો છે કે, શું તેનાથી કોઈ બીમારીઓ થઈ શકે ખરી? કેવા લોકો ટેટુ પડાવી શકે? ટેટુ બનાવો છો તો શું શું (Damage from tattooing) ધ્યાન રાખવું જરૂરી છે? આ તમામ બાબતોને લઈને આવો જાણીએ સુરતના સ્કિન કેર ડોક્ટર, ટેટૂ આર્ટિસ્ટ અને ટેટુ બનાવીને રાખનાર શું કરી રહ્યા છે આવો જાણીએ.

શરીર પર ટેટુ બનાવવા માટે ફાયદાથી લઈને બીમારી સુધી મેળવવી માહિતી આવો

સવાલ શરીર ઉપર ટેટુ પાડવાથી કોઈ બીમારી થઈ શકે ?

ઉત્તર શરીર પર જે ટેટુ બનાવવામાં આવે છે તેમાં ઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સર્જરી બાદ જે પ્લેટ નાખવામાં આવે તેને ઇનર માટેરિયલ કહેવામાં આવે છે. જે લોકોને ટેટુથી એલર્જી છે તે લોકો ટેટુ પડાવી શકતા નથી. ખાસ વાત એ છે કે, ટેટુ બનાવતા પહેલા (Tattoo disease) અમુક લોકો આવે છે. એટલે અમે તેમને સર્જરી કરીએ છીએ. એમાં બે ભાગ છે. કોસ્મેટીક ટેટુ અને ડેકોરેટ ટેટુમાં જે લોકોને શરીર ઉપર ધાગા હોય ત્યાં સર્જરી થઈ શકતું નથી એટલે ત્યાંએ લોકો ટેટુ બનાવી શકે છે.

સવાલ ક્યાં લોકો ટેટુ નઇ પડાવી શકે?

ઉત્તર જેમને શરીર સંબંધી બીમારીઓ છે. કારણ કે આના કારણે કોઈ અન્ય બીમારી થઈ શકે છે. HIV પણ થઈ શકે છે કારણ કે જે લોકો ટેટૂ આર્ટિસ્ટ હોય તે લોકો પાસે લાયસન્સ હોતું નથી અને તે લોકો એજ્યુકેટેડ હોતા નથી. કોઈ ફેસિલિટી હોતી નથી. એ લોકો પોતાને ત્યાં સાફ-સફાઇ રાખતા નથી હાથમાં ગ્લોઉઝ પહેરતા નથી. તેમાં બેક્ટેરિયા રહિત કરવાના જે પ્રાવધાનો હોય છે. જે મશીન હોતી નથી. અને તેવા ટેટુ આર્ટિસ્ટ દ્વારા જે સોય વડે એક વ્યક્તિને ટેટુ બનાવે છે તે સોય વડે બીજા વ્યક્તિને પણ ટેટુ બનાવે છે. એટલે કે આમ HIV, કે પછી અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. કારણ કે ટેટુ બનાવતા વ્યક્તિને કઈ બીમારી છે તે કોઈને ખબર પડતી નથી. ટેટૂ આર્ટિસ્ટ એ જ સોયનો ઉપયોગ કરી બીજા વ્યક્તિને ટેટુ પાડે છે તો તે સોયના દ્વારા કેટલાક બેક્ટેરિયાઓ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એટલે તેમને ગંભીર બીમારીઓ થઈ શકે છે.

સવાલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા વાપરવામાં આવતા કલરથી કોઈ બીમારી થઈ શકે?

ઉત્તર ટેટૂ આર્ટિસ્ટ દ્વારા ઘણા બધા કલર ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બ્લેક કલર (tattoo designs for boys) કોમન હોય છે અને તેની અંદર જો અન્ય કલર મિક્સ કરવામાં આવે તો તેના કારણે એલર્જી થઈ શકે છે. કારણ કે એક કલરોમાં કોપર, ક્રિમીયમ, ઝીંક કોકસાઈડ જેવા રાસાયણિક હોય છે. ટેટુ પડાવવું કોઈ સમસ્યા તો નહીં પરંતુ આટલી વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. વેસ્ટન કન્ટ્રીની વાત કરવામાં આવે તો ત્યાં તો ટેટુનો આખો સ્ટુડિયો હોય છે. એક આખી તેની સોસાયટી જ હોય છે. પરંતુ ત્યાંના નિયમ અનુસાર જ તે ટેટૂ આર્ટિસ્ટ કામ કરતા હોય છે જેથી ત્યાંના લોકોને કોઈ બીમારી થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આપણા દેશમાં ટેટૂ આર્ટિસ્ટ માટે કોઈ જ નિયમ નથી.

સવાલ ટેટુ પડાવતી વખતે શુ ધ્યાનમાં રાખવું જરૂરી છે?

ઉત્તર ટેટુ પડાવતી વખતે તમારે ત્રણ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. એક તો તમારે આખા હાથમાં ટેટુ પડાવી શકાય નહીં કારણ કે, કેટલીક વા એવું બને છે કે, જે તે વ્યક્તિને તેના કારણે ડાયરેક્ટ કિડની ઉપર પ્રોબ્લેમ આવે છે. ટેટુ પડાવતી વખતે તે આપણા શરીરની સાથે જે સોયા હોય છે. તેના કણના આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોય છે. જેને કારણે કિડની ડાયાલિસિસનું પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું એ કે, એકની ઉપર બીજું ટેટુ પડાવવાથી ડબલ બીમારી થઈ શકે તેવી સંભાવના ખરી. ત્રીજી વાત એ છે કે, ટેટુ બનાવતી વખતે ટેટુ આર્ટિસ્ટની તમારે માહિતી મેળવી લેવી જોઈએ ત્યારબાદ જ તમે ટેટૂ આર્ટિસ્ટ પાસે તમે ટેટૂ બનાવી શકો છો. કયા પ્રકારની સોય વાપરે છે કયા કલર યુઝ કરે છે વગેરે.

ક્યા પ્રકારના લોકો ટેટુના બનાવી શકે આ ઉપરાંત જે લોકોને ખરજવા, શરીર (Tattoo Designs 2022) પર સફેદ ડાઘ, એ ધાગ દિવસથી દિવસે શરીર ઉપર વધી રહ્યા છે, તથા કોઈ કોઢ રોગથી પીડાતું હોય એ લોકો ટેટુ બનાવાડી શકે નહીં. જે લોકોને પહેલાથી ટીબી, લેપ્રોટીસ, હેબઇડિટેડ, ગુપ્ત રોગ તે ઉપરાંત અન્ય બીમારીઓ હોય તે લોકો ટેટૂ બનાવી શકાય નહીં.

આ પણ વાંચો Exclusive Interview Niilam Paanchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે...

ટેટૂ આર્ટિસ્ટનું કહેવું છે

સવાલ શું ટેટુ બનાવાથી કોઈ બીમારી થઈ છે કે ખરી?

ઉત્તર હું સુરતમાં 2007થી ટેટૂના વ્યવસાય સાથે જોડાયેલો છું. એટલે કે, મને 15થી 16 વર્ષ થઈ ગયા છે. હું જ્યારે પણ કોઈ ટેટુ બનાવું છું, ત્યારે દરેક વખતે એક નવી સોયા ઉપયોગમાં લઉં છું. આ સોયમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. લાઈનર, સિધાર, મેકડમ વગેરે સોય (tattoo designs on hand) હોય છે. આ રીતે અલગ અલગ સોયના દ્વારા ટેટુ બનાવવામાં આવે છે. તેમજ દરેક સોય એકવાર ઉપયોગ લેવા પછી તેને બીજી વખત ઉપયોગમાં લેવામાં આવતો નથી.

સવાલ ટેટુ બનાવ્યા બાદ કેટલું ધ્યાન રાખવું પડે છે?

ઉત્તર ટેટુ કરાવ્યા બાદ 7 દિવસથી 10 સુધી ધ્યાન રાખવું પડે છે. ક્યારેક એવું બની જતું હોય છે કે, ટેટૂ આર્ટિસ્ટ સાંરુ ટેટુ બનાવે છે. પરંતુ લોકો તેનું ધ્યાન નઈ રાખે તો તેમની ચામડી ખરાબ થઈ શકે છે. ટેટુ બનાવ્યા બાદ તાપ, પાણી, તે ઉપરાંત ડાઈટ કરવું જોઈએ. અમુક એવા ફળો ખાવા જોઈએ જેથી શરીરને નુકશાન નઈ થાય તે માટે એવા ફળો પણ નઈ ખાવા જોઈએ. ટેટુ બનાવ્યા બાદ કેટલાક લોકોને શરીર ઉપર સોજો આવી જાય છે તો કેટલાક લોકોને સોજો આવે પણ અમુક સમય સુધી જ આવું પણ બનતું હોય છે.

સવાલ ટેટુ બનાવતી વખતે શરીરના કયા અંગમાં સૌથી વધુ દુખાવો થાય છે.

ઉત્તર ટેટુ બનાવતી વખતે ખાસ કરીને શરીરમાં આવેલા હાથના પાંજા, પગના તળિયા, નાકમાં ખૂબ જ દુખાવો થાય છે.

સવાલ ટેટુ બનાવ્યા બાદ તેની આડઅસર ખરી?

ઉત્તર આ ટેટુ બનાવાથી તેનું આડઅસર થતી નથી. જે લોક પોતાના શરીર ઉપર ટેટૂ કરાવે છે.તે લોકો ટેટૂ કરાવે તે લોકોમાં આત્મ વિશ્વાસ વધી જાય છે.તેઓ પોઝિટિવ વિચારતા થઈ જતા હોય છે.તે ઉપરાંત લોકો સ્ટાઇલ કરતા થઈ જાય છે.

સવાલ ટેટૂ બનાવવા પાછળનું કારણ કોઈ માન્યતાઓ ખરી છે?

ઉત્તર ટેટૂ તો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ છે. પરંતુ આ એક ટ્રેન્ડ છે.જેને કારણે (tattoo designs on hand name) સંસ્કૃતિમાં પણ ઘણો ચેંજ આવ્યો છે. જેને કારણે લોકો એડવાન્સ થઈ રહ્યા છે.

સવાલ કોઈ દાગ છુપાવા માટે પણ ટેટુ બનાવવામાં આવે છે ખરી?

ઉત્તર ઘણી વખત એવું બનતું હોય છે કે, કેટલાક લોકોના શરીર ઉપર જન્મજાત નિશાન, કાંતો કોઈ ઇજાઓના કારણે ડાઘ લાગી ગયા હોય છે. જેને કારણે તે લોકો પોતાના શરીર ઉપર લાગેલો દાગ ને આ ટેટુ ના કારણે જોઈ શકાશે નહીં. અને તેમનો દેખાવ પણ ખુબ જ સરસ લાગતો હોય છે.અને એમે લોકો એ માપ ના હિસાબે આ ટેટુ પડાવી લે છે.

સવાલ આજના યુગમાં કેવા લોકો ટેટુ બનાવવાનું પસંદ કરી રહ્યા છે?

ઉત્તર ટેટુ ઘણા લોકો બનાવવાનું પસંદ કરે છે.આજના નવ યુવાન વર્ગ ના લોકો તેમાં પણ છોકરીઓ ની અલગ જ એક પસંદ હોય છે.એરો વગેરે હોય છે.

સવાલ ટેટુ ભણાવતી વખતે કયો કલર ઉપયોગમાં લેવામાં આવે છે?

ઉત્તર આ ટેટૂ બનાવવા માટે અમે ખાસ કરીને પ્રાઇમરી બ્લેક કલર કરવામાં (tattoo photo) આવે છે.અને તેની ઉપર ડિઝાઇન પ્રમાણે અલગ કલર કરવામાં આવે છે.

આ પણ વાંચો સપાનો ઇતિહાસ રાજકીય સ્વાર્થ માટે રાજ્યને રમખાણોની આગમાં ધકેલી દેવાનો રહ્યો છેઃ મુખ્યપ્રધાન યોગી

ટેટુ પડાવનારે શું કહ્યું

સવાલ તમને ટેટુ બનાવ્યા કેટલો સમય થયો છે? તેનાથી કોઈ બીમારી ખરી તમને? કોઈ આડ અસર થઈ હોય તેમ?

ઉત્તર મેં જે ટેટૂ બનાવ્યું છે તે 6 મહિના પેહલા બનાવ્યો હતો અને ટેટુ બનાવતી વખતે જે નોર્મલ પૈન થતો હોય એમ જ થતું હોય છે. એટલે મને એજ પૈન થયું હતું. આના બાદ મેં થોડા સમય સુધી મને ટેટૂ આર્ટિસ્ટ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે, જો તમે નોનવેજ ખાતા હોય તો થોડા દિવસ સુધી તે ખાવાનું બંધ કરી દેજો. ઉપરાંત હું કસરત કરું છું તો શરીરના જે જગ્યાએ ટેટૂ બનાવવામાં આવ્યો ત્યાં કસરત કરવું જરૂરી નથી. જો ટેટુ કરાવ્યા બાદ વધારે પૈન થતું હોય તો તેની માટે એક ક્રિમ પણ આપવામાં આવે છે. આ તમામ પ્રકારની ક્રિયાઓ કરીને આપણે ટેટુથી થતા રોગોથી બચી શકીયે છીએ. અને મને આજ દિન સુધી આ ટેટુ ના કારણે મને મારા શરીર ઉપર કોઈ ઇફેટ પડી નથી.

સવાલ તમે શા માટે ટેટુ પડાવ્યા છો?

ઉત્તર મેં ટેટુ પડાવ્યું તેની પાછળનું કારણ મારા પિતા થોડા મહિનો પહેલા કોરોનામાં (tattoo designs) એક્સપયર થઈ ગયા હતા. એટલે તમે યાદમાં મેં ટેટૂ બનાવ્યું હતું.

સવાલ ટેટુ બનાવ્યા પહેલા તમે કોઈ ડૉક્ટર સાથે લીધી હતી ખરી?

ઉત્તર ટેટુ બનાવતા પહેલા મને કોઈ ચામડી ની પ્રોબ્લેમ હતી નઈ એટલે મેં કોઈ ડોક્ટરની સલાહ લીધી નઈ હતી. મેં મારા ટેટૂ આર્ટિસ્ટ પાસે જ બધી માહિતી મેળવી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.