ETV Bharat / city

ગુજરાતના આ શહેરમાં પ્રથમવાર ઇલેકટ્રીક વાહનો માટે સ્થાપવામાં આવશે મોટી સંખ્યામાં ચાર્જિંગ સ્ટેશન - EV વાહનની બેટરી

સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થયો છે. તેના પબ્લિક ચાર્જીંગ સ્ટેશન(Public Charging Stations) પ્રથમ ફેઝની કામગીરીમાં લોકેશન સ્થાપવામાં આવ્યા છે. આ સાથે 40,000 ઇલેક્ટ્રિક વાહનોને (Electric Vehicles in Surat) સુરત શહેરમાં ચાર્જ આવશે.

કતારગામ વિસ્તારના ઘનશ્યામ પાર્ક સોસાયટી ના કેટલાક લોકોને ઝાડા ઊલટીની સમસ્યા સર્જાઇ હતી

author img

By

Published : May 26, 2022, 9:12 PM IST

સુરત: દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક વાહન પોલીસી લાવનાર સુરત મનપા હવે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતા પ્રથમ ફેઝની કામગીરીમાં કુલ 50 લોકેશન પર પબ્લિક ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા જઈ રહી છે. ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં કોઈ શહેરમાં ચાર્જીંગ સ્ટેશન પ્રથમ ફેઝમાં સ્થાપવામાં આવશે.

40000 ઇલેક્ટ્રિક વાહનોને સુરત શહેરમાં આવશે

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સબસિડી - સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) અગાઉ શહેરને પ્રદૂષણ મુક્ત(Surat pollution free) પરિવહનની અસરકારક અમલવારી કરવા માટે ઈલેક્ટ્રીક વાહન પોલીસી લાવી અને હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થતાં પાલિકા દ્વારા ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે જરૂરી ચાર્જીંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે પ્રથમ ફેઝમાં કુલ 50 સ્થળો પર પબ્લિક ચાર્જીંગ સ્ટેશન (Public Charging Stations) સ્થાપવામાં આવશે. જે માટે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. પાલિકાએ આ માટેના 32 કરોડના ગ્રોસ અંદાજ મંજૂર કર્યા છે. લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ આકર્ષાય આ માટે મહાનગરપાલિકા તરફથી અનેક રાહત પણ આપવામાં આવી રહી છે. જેમાં ટેક્સમાં રાહત, પે એન્ડ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહન (Electric vehicle pay for parking), નિશુલ્ક વાહન પાર્ક, આ શોપિંગ સેન્ટર અને સિનેમા થિયેટર જેવા સ્થળો પર લોકોને ચાર્જિંગ સેન્ટરની સુવિધા મળી રહેશે.

આ પણ વાંચો: વડોદરાના નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જાગૃતતા, રજિસ્ટ્રેશનમાં થયો 700 ટકાનો વધારો

500 સેન્ટરોનો પ્લાનની વિચારણા - મહાનગરપાલિકાએ અનેક સવલતો સુરત શહેરના નગરજનોને મળે એવી વ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે. અત્યારે 500 જેટલા ચાર્જિંગ સ્ટેશનો સુરત શહેરમાં બનાવવા જઈ રહ્યા છે. આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન(Chairman of the Standing Committee) પરેશ પટેલે જણાવ્યું હતું કે, એમાંથી પહેલા 50 ચાર્જિંગ સ્ટેશન માટે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેમને ગ્રાન્ટ(Central Government Grant) પડી ચૂકી છે. અને એ ફેઝ માટેનું ટેન્ડર પ્રોસેસ અત્યારે ફ્લોટ છે. ટેન્ટર આધારે અમે 50 જેટલા ચાર્જિંગ સ્ટેશનથી શરૂઆતમાં શરૂ કરીશું. જેટલા પ્લાન કરી રહ્યા છે તે પ્રાઈવેટ પાર્ટનરશીપ કરીને 500 સેન્ટરોનો પ્લાનની વિચારણા થઈ રહી છે. 150 ચાર્જિંગ સ્ટેશન અમે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપથી શરૂ કરીશું. બાકી જે 150 સ્ટેશન રહે છે.

40000 ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરમાં આવશે - આ ઉપરાંત મોલ, સંસ્થાઓ, શોપિંગ સેન્ટર, સિનેમા થિયેટર જેવી જગ્યા ઉપર મુકવાની ગણતરી છે. તેમજ સાથે- સાથે NOC(No Objection Certificate) અને સરળ પ્રાપ્તિ માટે પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ રહેશે. આ ઉપરાંત જે સૌપ્રથમ 40000 ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરમાં આવશે એને માટે પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનોમાં 100 ટકા SMC વ્હીકલ ટેક્ષ માફ કરી આપવામાં આવશે. અને ધીરે ધીરે વ્હીકલ ટેક્ષમાં રાહત પણ આપવામાં આવશે.પાલિકા સંચાલિત પે એન્ડ પાર્કમાં નિઃશુલ્ક વાહન પાર્ક કરી શકશે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : વીજ ઉત્પાદન લઈને ઇલેક્ટ્રિક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ, કોંગ્રેસના પ્રશ્નો પર સરકારે આપ્યો જવાબ

ત્રણ વર્ષ માટે એન્વાયરમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ - આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ત્રણ વર્ષ માટે એન્વાયરમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ(Exemption from paying environment charge) આપવામાં આવે છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત પે એન્ડ પાર્કમાં નિઃશુલ્ક વાહન પાર્ક કરી શકશે. વધુમાં વધુ લોકો આ આ શવલતનો લાભ લઇ શકે અને અમે સુરતને પ્રદૂષણ મુક્ત કરી શકે તેના માટે આ પૉલિસી લાવ્યા છે. 50 જેટલા ચાર્જિંગ સેન્ટ્રરો EV વાહનની બેટરી(EV Vehicle Battery) આવનાર છ મહિનામાં ચાલુ થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.