ETV Bharat / city

Illegal Construction of Surat MLA: વાહ અરવિંદ રાણા વાહ! મંડપની આડમાં ગેરકાયદે 60 ફૂટની દિવાલ ચણી દીધી - ધારાસભ્ય અરવિદ રાણાની મનમાની

સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાની મનમાની સામે (Illegal Construction of Surat MLA) આવી (Arbitration of MLA Arvid Rana) છે. તેમણે મંડપની આડમાં રોડ પર ગેરકાયદે દિવાલ ચણી દેતા ઘણા સવાલો ઊભા થયા હતા. જોકે, આ દિવાલ માટે તેમણે પાલિકાની મંજૂરી પણ લીધી (Illegal construction without municipal approval) ન હોવાનું જાણવા મળ્યું હતું. પ્રજાના સેવક જ હવે આવી પ્રવૃત્તિ કરે છે તો બીજા પાસે શું અપેક્ષા રાખવી તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે.

Illegal Construction of Surat MLA: વાહ અરવિંદ રાણા વાહ! મંડપની આડમાં ગેરકાયદે 60 ફૂટની દિવાલ ચણી દીધી

author img

By

Published : Jan 24, 2022, 9:05 AM IST

સુરતઃ શહેરમાં ધારાસભ્ય અરવિદ રાણાની મનમાની (Arbitration of MLA Arvid Rana) સામે આવી છે. તેમણે મંડપની આડમાં રોડ પર જ ગેરકાયદે દિવાલ ચણી દેતા અનેક પ્રશ્નો ઊભા (Arvind Rana accused of illegal construction) થયા હતા. તેમણે પાલિકાની મંજૂરી લીધા વિના (Illegal construction without municipal approval) ગેરકાયદે 60 ફૂટની દિવાલ ચણી દીધી છે.

ધારાસભ્ય અરવિંદ રાણાએ મંડપની આડમાં ગેરકાયદે 60 ફૂટની દિવાલ ચણી દીધી

આ પણ વાંચો- Illegal Conversion Racket :કાંકરીયા ગામમાં મુસ્લિમ ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર MP Mansukh Vasava ની પ્રતિક્રિયા

અરવિંદ રાણાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લીધી નહતી

શહેરના સેન્ટ્રલ ઝોનની પાછળ ડી. કે. હોસ્પિટલની પાછળ ધારાસભ્ય અરવિદ રાણાએ (Illegal Construction of Surat MLA) મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર 60 ફૂટની દિવાલ ચણી (Illegal construction without municipal approval) દીધી છે. જોકે, આ બાબતે સૂત્રોની માહિતી અનુસાર, પાલિકા તરફથી એમ જાણવા મળ્યું કે, આ બાબતે તેમને કંઈ ખબર નથી. જો આવી કોઈ બાબત છે તો તેની તપાસ કરવામાં આવશે. જો તેની મંજૂરી આપવામાં આવી હશે તો દિવાલ તોડી દેવામાં આવશે.

આ પણ વાંચો- "ઉલટા ચોર કોટવાલ કો ડાંટે" વીજચોરી સર્ચ કરવા ગયેલા Torrent Power અને પોલીસની ટીમ પર પથ્થરમારો

સિનિયર સિટીઝન માટે એક શાંતિકુંજ બને

ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, સુરત સેન્ટ્રલ ઝોનની પાછળ ડી. કે. હોસ્પિટલની પાછળ સિકોતર માતાનું મંદિર છે. આ મંદિરને અડીને જે કોર્પોરેશનની જગ્યા છે. એ જગ્યામાં જે સ્થાનિક લોકો બજાર ભરે છે. તે લોકોનો કચરો અને આજુબાજુના જે રહેવાસીઓ છે. એમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે, જે લોકોના વાહનો દિવસો સુધી અહીં પડ્યા રહે છે અને રાત્રે આ બધી ગંદકીઓ અને અંધારાનો લાભ લઈ ખોટા કામ પણ થતા હોય છે. તો તેની રજૂઆત અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી અમને મળે છે.

ગંદકીથી ત્રાસી ગયેલા લોકોએ શાંતિકુંજ બનાવવા માગ કરી

સ્થાનિક લોકોની રજૂઆત પણ એવી છે કે, અહીં સિનિયર સિટિઝન માટે એક શાંતિકુંજ બને અને તે બનાવવાની રજૂઆત અમારી સુરત મહાનગરપાલિકામાં ચાલી (People demands to build a Shantikunj) રહી છે, પરંતુ તે દરમિયાન અહીં સ્થાનિક લોકોની ગંદકીથી ત્રાસી ગયા હોવાથી લોકોએ આ જગ્યા ઉપર સિનિયર સિટિઝનો માટે એક શાંતિકુંજ બને (People demands to build a Shantikunj) તેને ટેમ્પરરી ઊભી કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અંતે આ કોર્પોરેશન જ છે. કોર્પોરેશનની જગ્યા છે અને કોર્પોરેશન જ અર્પણ થવાનું છે તો સ્થાનિક લોકોની રજૂઆત અને તેમની લાગણીઓની રજૂઆત લઈને અહીં ગંદકી ન થાય તે માટે વ્યવસ્થિત રીતે સિનિયર સિટિઝન પોતાનો સમય અહીં ફાળવે તેવી વ્યવસ્થા અહીં સ્થાનિક લોકો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.