ETV Bharat / city

Guinness Book of World Records 2022 : પીએમ મોદીએ આપેલા મુદ્દા પર નોનસ્ટોપ સ્પીચ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જૂઓ કેટલા હતાં વક્તાઓ

ભારતની વિકાસગાથા દુનિયા સમક્ષ ગાઇને સુરતમાં 313 વક્તાઓએ નોનસ્ટોપ વક્તવ્ય (Guinness World Record for nonstop speech) રજૂ કર્યું હતું.જેને માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records 2022) બની ગયો છે. આ કાર્યક્રમમાં સુરત સહિત સમગ્ર દેશમાંથી વક્તાઓ જોડાયા હતાં. વધુ જાણો આ અહેવાલમાં.

Guinness Book of World Records 2022 : પીએમ મોદીએ આપેલા મુદ્દા પર નોનસ્ટોપ સ્પીચવર્લ્ડ રેકોર્ડ બન્યો, જૂઓ કેટલા હતાં વક્તાઓ

author img

By

Published : May 26, 2022, 7:23 PM IST

Updated : May 26, 2022, 7:28 PM IST

સુરત : સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ (Sampurn Vikas Trust in Surat ) દ્વારા પીયૂષ વ્યાસ પૂજા વ્યાસ અને કરસન ગોંડલીયાના માર્ગદર્શનમાં 313 વક્તા દ્વારા આપણા દેશને એક અનોખો વિશ્વરેકોર્ડ (Guinness World Record for nonstop speech) ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સ્વરૂપમાં મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસશીલ ભારતના(Nonstop talk about developing India) પ્રયાસોની નોંધ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા (Guinness Book of World Records 2022) કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સુરત સહિત સમગ્ર દેશમાંથી વક્તાઓ જોડાયા હતાં

અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રયત્ન - જ્યારે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશમાં ચાલી રહેલી વિકાસની ગાથા અંગે સુરત ખાતે 313 વક્તાઓએ અલગ અલગ વિષય પર નોનસ્ટોપ (Guinness World Record for nonstop speech) પોતાનું વક્તવ્ય રજૂ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records 2022)બનાવ્યો છે. આ કાર્યક્રમમાં સુરત સહિત સમગ્ર દેશમાંથી વક્તાઓ જોડાયા હતાં

આ પણ વાંચોઃ Painting Exhibition at Ahmedabad: સુરેન્દ્રનગરની વિદ્યાર્થિનીએ એવું તે શું કર્યું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો

કોણ કોણ જોડાયું હતું- આ વક્તાઓમાં કોલેજ સ્ટુડન્ટ્સ, મેડિકલ પ્રોફેશન, વકીલ ,ગૃહણીઓ, વર્કિંગ પ્રોફેશનલ, સંતો, મહંતો કલાકારો (Guinness World Record for nonstop speech) વગેરે ભાગ લીધો હતો. આ કાર્યક્રમના (Sampurn Vikas Trust in Surat ) સૂત્રધાર અને આયોજક વ્યાસ પૂજા વ્યાસ અને કરસન ગોંડલીયાના દિવસરાતના પ્રયત્નો વિષયોની માહિતી અને યોજનાબદ્ધ આયોજનને લીધે વર્લ્ડ રેકોર્ડમાં વધુ (Guinness Book of World Records 2022)એક સિદ્ધિ સુરત હાંસિલ કરી છે.

સામાન્ય લોકોને આ વિકાસના કાર્યોની ખબર પડશે - સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના (Sampurn Vikas Trust in Surat ) પીયૂષ વ્યાસે જણાવ્યું હતું કે 9 એપ્રિલના રોજ પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે નોનસ્ટોપ સ્પીચનો આરંભ કરાયો. વિકાસશીલ ભારત વિશે પર 313 વક્તાઓ દ્વારા 24 કલાક સતત સ્પીચ (Guinness World Record for nonstop speech) આપવામાં આવી. આ રીતે વર્લ્ડ રેકોર્ડ થતી ભારતના વિકાસની વાતને વિશ્વના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ પહેલા અને બાદમાં થયેલા વિકાસના કાર્યોને શોધવામાં આવ્યાં હતાં. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના (Guinness Book of World Records 2022)માધ્યમથી સામાન્ય લોકોને આ વિકાસના કાર્યોની ખબર પડશે.

આ પણ વાંચોઃ સુરતમાં 250થી વધુ લોકો 'વિકાસશીલ ભારત' વિષય પર વક્તવ્ય આપી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

અગાઉ આ રેકોર્ડ યુએસના નામે હતો -સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના (Sampurn Vikas Trust in Surat ) પૂજા વ્યાસે જણાવ્યું હતું કે ભારતભરમાંથી વક્તાઓ રેકોર્ડમાં(Guinness Book of World Records 2022) ભાગ લેવા સુરત આવ્યા હતાં. અગાઉ આ રેકોર્ડ યુએસના (Guinness World Record for nonstop speech) નામે હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા જવા જેટલું અઘરું હતું. રેકોર્ડમાં (Guinness World Record for nonstop speech ) ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી. વિડીયોકોલ ફોન મારફતે અરજીને સ્કૂટીનાઇઝ કરવામાં આવી હતી. બાદમાં પસંદ પામેલા વક્તાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

Last Updated : May 26, 2022, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.