ETV Bharat / city

Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો - સુરત સિવિલ હોસ્પિટલ

સુરત સિવિલ હોસ્પિટલમાંથી આજે સુરત જિલ્લા ચકચારી ગ્રીષ્માં વેકરિયાની હત્યા (Grisma Murder Case) મામલે હત્યારા ફેનીલ ગોયાણીને સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતા ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને હત્યારો રડવા લાગ્યો હતો.

Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો

author img

By

Published : Feb 15, 2022, 10:48 PM IST

સુરત: પાસોદરામાં એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા (Grisma Murder Case) વેકરીયા નામની યુવતીનું જાહેરમાં જ ગળું કાપી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારો ફેનિલ અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ (Surat civil hospital)માં સારવાર માટે હતો. આજે તેને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયો છે. જો કે, ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને હત્યારો ફેનિલ રડવા લાગ્યો હતો અને તેને પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે.

Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો

આ પણ વાંચો: Grisma Murder Case: એક તરફી પ્રેમમાં થયેલ યુવતીની હત્યાના મામલે કોંગ્રેસની સહાનુભૂતી

ફેનિલ ગોયાણીને 48 કલાકથી સારવાર અપાઈ

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું હતું. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર (Grisma murderer surgery) અપાઈ રહી હતી, ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામરેજ પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે. ત્યાં તપાસકર્તા અધિકારીઓ અને ફેનિલ ગોયાણીના પરિવારને મળવા દેવામાં આવશે. અન્ય કોઈને પણ મળવા દેવામાં આવશે નહિ. બાકીની કાર્યવાહી પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો: Ashish mishra released from jail: લખીમપુર-ખેરી હિંસામાં આશિષ મિશ્રા જેલમાંથી મુક્ત

શું હતી ઘટના

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરા (Pasodara murder case) વિસ્તારમાં એક હિચકારી ઘટના સામે આવી હતી. જેમાં કાપોદ્રામાં રહેતો 21 વર્ષીય ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ઘરે પહોચી ગયો હતો. અહી ધમાલ મચાવી હતી. બાદમાં તેને પકડીને જાહેરમાં જ ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહી યુવતીને બચાવવા તેનો ભાઈ વચ્ચે પડતા તેને પણ ચપ્પુના ઘા ઝીક્યા હતા. યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈને નજીક આવવા દેતો ન હતો અને થોડી વાર બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.