ETV Bharat / city

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલીયાએ વિડીયો મામલે ચોખવટ કરી - Gopal Italia made disastrous comments

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (Aam Aadmi Party State President) ગોપાલ ઇટાલીયાએ પોતાના સોશિયલ મીડીયા ચર્ચિત જુનો વિડીયો બાબતે તેમણે કબૂલાત કરી ન હતી કે આ વિડીયો તેમનો છે. તેમણે કહ્યું કે , ગોપાલની ભાષા (disastrous comments on pm modi) ભાજપ વાળા જેવી સારી ન હોય કેમ કે મારી પાસે ભાજપ વાળા જેવું શાતીર દિમાગ નથી. હું એક ગરીબ માણસ છું, ગામડાનો નાનો માણસ છું, એવું બની શકે કે ભાજપવાળા જેવું શાતીર અને ચાલાક બોલતા મને ન આવડે. ચાલો જાણીએ તેમણે પોતાના વિડીયો બાબતે શું સફાઈ આપી?

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલીયાએ વિડીયો મામલે ચોખવટ કરી
પીએમ મોદી પર આપત્તિજનક ટીપ્પણી કરનાર ગોપાલ ઇટાલીયાએ વિડીયો અંગે આપી આવી સફાઈ
author img

By

Published : Oct 10, 2022, 5:07 PM IST

Updated : Oct 16, 2022, 4:16 PM IST

સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણી (Controversial comments on Prime Minister) અને અપમાનજનક શબ્દો કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (Aam Aadmi Party State President ) ગોપાલ ઇટાલીયાનો જુનો વિડીયો વાયરલ થયો છે. જેને લઇ ટીકાઓ (Gopal Italia made disastrous comments) થઈ રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયાએ સુરતમાં જણાવ્યું હતું કે, આ વિડીયો મુદ્દો નથી મુદ્દો એ છે કે 27 વર્ષથી ભાજપ એ કોઈપણ કાર્ય કર્યો નથી. હાલ જુનો વિડીયો વાયરલ કરી રહ્યા છે. જોકે ગોપાલ ઇટાલીયાએ કબૂલાત કરી ન હતી કે આ વિડીયો તેમનો છે. તેઓ આ વિડિયોમાં જે શબ્દો કહી રહ્યા છે તે અંગે તેમને ખેદ છે.

ભાજપવાળા જેવું શાતીર અને ચાલાક બોલતા મને ન આવ

ભાજપના પેટમાં તેલ રેડાયું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં જનસભાઓ કરી રહ્યા છે. તે બધી જ જનસભામાં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો પોતાની પીડા, વેદના અને પોતાની સમસ્યા લઈને અરવિંદ કેજરીવાલની સભામાં આવી રહ્યા છે. એક એવી આશા અને ઉમ્મીદ સાથે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તેમની વર્ષો જૂની પીડાનું નિરાકરણ લાવશે. જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે. જનતા અરવિંદ કેજરીવાલને પ્રેમ કરી રહી છે. એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપ વાળા ખૂબ બોખલાયેલા છે, ડરેલા છે અને એટલા માટે જ રોજ અવનવા ગતકડા અને અવનવી નાટકબાજી લઈને આવી જાય છે.

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલીયાએ વિડીયો મામલે ચોખવટ કરી

27 વર્ષમાં તમે શું કર્યું? જનતા પૂછે છે કે લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી બગાડી રહ્યા છે. એમને નોકરી ક્યારે મળશે, ત્યારે ભાજપ વાળા કહે છે કે ગોપાલનો વિડીયો જોવો કે તે ચાર વર્ષ પહેલા કેવું બોલતો હતો. જનતા પૂછે છે કે ખેડૂતોને આત્મહત્યાથી છુટકારો ક્યારે મળશે? તેમણે સિંચાઈનું પાણી ક્યારે મળશે, 12 કલાક વીજળી ક્યારે મળશે અને ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલનો વિડીયો જોવો તે કેવું બોલે છે. ગુજરાતમાં 6.5 કરોડ ગુજરાતીઓ પૂછી રહ્યા છે કે મોંઘવારીથી છુટકારો (Gujarat people inflation problem) ક્યારે મળશે ત્યારે ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલની ભાષા જુઓ તે કેવું બોલે છે.

ભાજપની રેલીઓમાં ખુરશીઓ ખાલી ગોપાલ ઇટાલિયાએ આગળ કહ્યું કે, ગોપાલની ભાષા ભાજપ વાળા જેવી સારી ન હોય કેમ કે મારી પાસે ભાજપ વાળા જેવું શાતીર દિમાગ નથી. હું એક ગરીબ માણસ છું, ગામડાનો નાનો માણસ છું, એવું બની શકે કે ભાજપવાળા જેવું શાતીર અને ચાલાક બોલતા મને ન આવડે પણ ગુજરાતની જનતાને જવાબ આપવામાંથી બચવા માટેનો આ રસ્તો યોગ્ય નથી. જનતા પૂછે છે કે CNGના ભાવ કેમ વધી (CNG prices increased) રહ્યા છે, શિક્ષણ આટલું મોંઘુ (Gujarat Education became expensive) કેમ છે, દવાખાનાની હાલત ખરાબ કેમ છે અને ભાજપ વાળા એક જ જવાબ આપે કે ગોપાલનો વિડીયો જોઈ લો.

જનતાને મોંઘવારીથી છુટકારો ક્યારે આપશો જનતા સામે ચાલીને ભાજપની રેલીઓમાં ખુરશીઓ ખાલી હોય તેનો વિડીયો બતાવે છે. ત્યારે ભાજપ વાળા કહે છે કે તમે ગોપાલનો વિડીયો જુઓ. ગોપાલ ઇટાલિયા એક સાધારણ સામાન્ય યુવાન છે, કોઈ મોટી હસ્તી નથી, ગોપાલ ઇટાલીયાની ભાષા ખરાબ હોય, ગોપાલ ઇટાલીયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલીયાને ફાંસીએ ચડાવી દો, પણ ગુજરાતના યુવાનોને નોકરી ક્યારે આપશો એનો જવાબ આપો? ગુજરાતની જનતાને મોંઘવારીથી છુટકારો ક્યારે આપશો એનો જવાબ આપો. ગુજરાતની જનતા સવાલ પૂછે છે (Gujarat people are asking questions) કે પેપર કેમ ફૂટે છે, પેપર ફોડવા વાળા કોના સગા છે, કઈ પાર્ટી સાથે જોડાયેલા છે, જેનો જવાબ ન આપવો પડે એટલે તેઓ કહે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો.

Last Updated : Oct 16, 2022, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.