ETV Bharat / city

Girl fell from a height in Surat : ત્રણ વર્ષની બાળકી ત્રીજા માળેથી નીચે પટકાઇ, જાણો કારણ - Girl fell from a height in Surat

સુરતમાં એક બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી નીચે પટકાઇ (Three-year-old girl knocked down from third floor) હતી. બાળકીની હાલત ગંભીર છે અને તે જીવનમરણ વચ્ચે ઝોલાં (Girl fell from a height in Surat) ખાઇ રહી છે. વધુ વિગત જાણો અહેવાલમાં.

Girl fell from a height in Surat : ત્રણ વર્ષની બાળકી ત્રીજા માળેથી નીચે પટકાઇ, જાણો કારણ

author img

By

Published : May 26, 2022, 9:41 PM IST

સુરત- શહેરના વાલીઓ માટે ચોંકાવનારી ઘટના (Girl fell from a height in Surat) સામે આવી છે. મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય પલાઈની ત્રણ વર્ષની દીકરી સાથે આ દુઃખદ ઘટના ઘટી છે. ત્રીજા માળેથી પડેલી (Three-year-old girl knocked down from third floor) બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાય છે. તે મોબાઈલમાં ગેમ રમતા ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. બાળકી કોમામાં સરી પડી રહી છે. નાના બાળકોને મોબાઈલ (Fell down while playing mobile) આપતા પહેલાં વાલીઓએ વિચાર કરવાની લાલબત્તી ધરતો આ બનાવ છે. સુરતના ડિંડોલીમાં સેવન હેરિટેજ નામના ફ્લેટમાં આ દુઃખદ ઘટના બની છે.

સુરતના ડિંડોલીમાં સેવન હેરિટેજ નામના ફ્લેટમાં આ દુઃખદ ઘટના બની

આ પણ વાંચોઃ જામનગર: માણેક સેન્ટરમાં બીજા માળેથી મહિલા નીચે પટકાઈ, સારવાર દરમિયાન મોત

હોસ્પિટલ ખસેડાઇ છે- બાળકીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાબાદ સ્મિમેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં (Girl fell from a height in Surat) આવી હતી. બાળકીના (Three-year-old girl knocked down from third floor) હૃદયના ધબકારા બંધ થતા 108ની EMTએ માઉથ ટુ માઉથ ઑક્સિજન આપ્યું હતું. હાલ આ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ બાળકીનો પરિવાર લગ્નપ્રસંગમાં આવ્યો હતો. સેવન હેરિટેજના બ્લોક નંબર C ના ત્રીજા માળેથી ત્રણ વર્ષની બાળકી હાથમાં મોબાઈલ લઈ રમતી વખતે ત્રીજા માળેથી નીચે પટકાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવr. હાલ બાળકીને ઓક્સિજન ઉપર રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ઓબરબ્રિજ પરથી મહિલા નીચે પટકાઇ, ઘટના સ્થળે જ થયું મોત

બાળકીને વધુ ચોટ પહોંચી છે- 108ના કર્મચારીએ આ વિશે માહિતી આપી હતી તે બાળકીને લઇને બે મિનિટમાં હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. દરમિયાન બાળકીના હાર્ટ બીટ બંધ થતાં મોંએથી શ્વાસ આપવામાં આવ્યો હતો. બાળકી(Three-year-old girl knocked down from third floor) ઉપરથી પટકાતાં સમયે ત્રણથી ચાર જગ્યાએ પટકાતાં પટકાતાં નીચે (Girl fell from a height in Surat) પડી છે.

પરિવારજનો દ્વારા આ ત્રણ વર્ષની દીકરીને મોબાઇલ અપાયો -આ ઘટનાના પગલે એમ કહી શકાય છેકે , નાના બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચારજો. પરિવારમાં નાનું બાળક રડતું હોય પરંતુ આપણે તેને ચૂપ કરવા માટે મોબાઈલ આપી દેતા હોય છે. પરંતુ તેના કારણે અમુક વખત આવી ઘટનાઓ સામે આવી જતી હોય છે. તે જ રીતે ડિંડોલી વિસ્તારમાં આવેલ સેવન હેરિટેજના C બ્લોકના ત્રીજા માળે રહેતા મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય પલાઈ જેમની ત્રણ વર્ષની દીકરી રમવા માટે રડી રહી હતી ત્યારે તેમના પરિવારજનો દ્વારા આ ત્રણ વર્ષની દીકરીને મોબાઇલ આપ્યો હતો. પરંતુ બાળકી મોબાઈલ જોડે રમતા રમતા અચાનક બીજા માટે નીચે પટકાઈ હતી.હાલ તો આ બાબતે ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.