ETV Bharat / city

ફાસ્ટ બોલર બનવા માગતા ખેલાડીઓને મળી નવી તક, સિલેક્શન થશે તો... - ફાસ્ટ બોલર બનવા માગતા ખેલાડીઓ માટે નવી તક

સુરતમાં ફાસ્ટ બોલર શોધવા માટે એક દિવસીય રફ્તાર કી ખોજ કાર્યક્રમ (Raftaar ki Khoj Program held at Surat) યોજાયો હતો. તેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલ (Former Indian Cricket Player Munaf Patel) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ફાસ્ટ બોલર બનવા માગતા ખેલાડીઓને મળી નવી તક, સિલેક્શન થશે તો...

author img

By

Published : Jun 3, 2022, 8:44 AM IST

સુરતઃ જિલ્લાના માંગરોળમાં મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ (Mota Bobat Sports Ground) પર સુપર ફાસ્ટ બોલર શોધવા માટે એક દિવસીય રફતાર કી ખોજ કાર્યક્રમ (Raftaar ki Khoj Program held at Surat) યોજાયો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડી અને પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ બોલર મુનાફ પટેલ હાજર રહ્યા

આ પણ વાંચો- Achievement of Tasneem Mir: મહેસાણાની તસનીમ મીર વિશ્વ કક્ષાએ રેન્ક મેળવનારી ભારતની પહેલી જૂનિયર ખેલાડી બની

માંગરોળ ખાતે યોજાયો કાર્યક્રમ - માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલરો માટે નવી તક ઊભી થઈ હતી. કારણ કે, અહીં યોજાયેલા રફ્તાર કી ખોજ કાર્યક્રમમાં (Raftaar ki Khoj Program held at Surat) પસંદગી પામેલા ખેલાડીઓને આગળ રમવાની તક (New opportunity for players who want to be fast bowlers) મળશે.

આ પણ વાંચો- અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, સુરતની આ પેરા ખેલાડીએ કહેવતને કરી સાબિત

ગુજરાતે આપ્યા સૌથી વધુ ફાસ્ટ બોલર્સ - અહીં ઉપસ્થિત રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલે જણાવ્યું હતું કે, જે પણ બોલર અહીં પસંદગી પામશે તેમને બરોડા ક્રિકેટ એસોસિએશનના (Baroda Cricket Association) ક્રિકેટ કેમ્પમાં મૂકવામાં આવશે. સાથે જ તેમની ફી ભરી આધુનિક તાલીમ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે ટીમ ઈન્ડિયાને સૌથી વધુ ફાસ્ટ બોલર આપને આપ્યા છે. ત્યારે યોજાયેલા આ કાર્યક્રમમાં (Raftaar ki Khoj Program held at Surat) બહોળી સંખ્યામાં બોલરો સફેદ ડ્રેસમાં હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.