ETV Bharat / city

સુરતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે

સુરત: શહેરના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગની 15થી વધું ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ભંગારના ગોડાઉનમાં શોટ સર્કિટના આગ લાગી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. આ આગના કારણે લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Fire In Surat
સુરતના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
author img

By

Published : Dec 12, 2019, 2:54 PM IST

સચિન ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોજીવાલા કમ્પાઉન્ડ નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગોડાઉનમાં ભંગાર અને પ્લાયવૂડના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું. ભીષણ આગના કારણે ગોડાઉનની નજીક આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના સમયે ગોડાઉનમાં કોઈ કામદાર ન હોવાના કારણે કોઈ જાનહાની ના સમાચાર નથી.

સુરતના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

ફાયર વિભાગના અધિકારીના જણાંવ્યા મુજબ આખુ ગોડાઉન પતરાના શેડવાળું હતું જેમાં પ્લાયવુડ અને ભંગાર મુકવામાં આવ્યો હતો. મોટા ભાગે લાકડાનો સામાન હોવાને કારણે આગને કાબુમાં લેવા ભારી મુશ્કેલી સર્જાઈ રહી છે. આગ ઉપર કાબુ મેળવવા માટે હજુ કલાકોનો સમય લાગી શકે છે. પતરાના શેડ હટાવવા માટે જેસીબી મશીન પણ મંગાવવામાં આવ્યું હતું.

Intro:સુરત : સચિન હોજીવાલા કમ્પાઉન્ડ માં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આગનો મેસેજ મળતા ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભંગારના ગોડાઉન માં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આગ ના કારણે લાખોનો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો.

Body:સચિન ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોજીવાલા કમ્પાઉન્ડ નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ ની સ્થિતિ સર્જાઈ હતી. ગોડાઉનમાં ભંગાર અને પ્લાયવૂડના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતુ. ભીષણ આગના કારણે ગોડાઉન ની નજીક આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.ઘટના ની જાણ થતાં ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.આગના સમયે ગોડાઉન માં કોઈ કામદાર ન હોવાના કારણે કોઈને ઇજાઓ થઈ નહોતી.
Conclusion:ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આખુ ગોડાઉન પતરાના શેડવાળું હતું જેમાં પ્લાયવુડ અને ભંગાર મુકવામાં આવ્યો હતો. મોટા ભાગે લાકડા નો સામાન હોવાને કારણે આગને કંટ્રોલ કરવામાં ભારી મુશ્કેલી સર્જાઈ રહી છે. આગ ઉપર કાબુ મેળવવા માટે હજુ કલાકોનો સમય લાગી શકે છે. પતરાના શેડ હટાવવા માટે જેસીબી મશીન પણ મંગાવવામાં આવ્યુ હતુ. આગ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.