ETV Bharat / city

સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો... - Important statement of the Deputy Health Commissioner of Manpa

ગુજરાતમાં નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો( issue of removal of nonveg lorries) અત્યારે ખુબજ ચર્ચાનો વિષય બનીને ઉભરી આવ્યો છે. ત્યારે સુરતમાં નોનવેજની લારીઓ હટાવવામાં આવશે(Nonveg lorries will be removed in Surat) કે કેમ તે પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે આ મામલે મનપાના(Surat Municipal Corporation) ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે(Deputy Health Commissioner Ashish Nayak) જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણ પર કોઈ પણ લારી હશે તો તેને હટાવવામાં આવશે.

સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો...

author img

By

Published : Nov 16, 2021, 5:43 PM IST

  • અડચણ રૂપ કે પછી ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે
  • સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આપ્યું મહત્વનું નિવેદન
  • નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગાજ્યો

સુરત: સમગ્ર રાજ્યમાં નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો( issue of removal of nonveg lorries) ગાજી રહ્યો છે. ત્યારે અમદાવાદ, રાજકોટમાં નોનવેજની લારીઓ હટાવવા બાબતો સુચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં નોનવેજની લારીઓ હટાવી લેવામાં આવશે(Nonveg lorries will be removed in Surat) કે કેમ તે પ્રશ્ન લોકોના મનમાં ઉભો થયો હતો. ત્યારે આ મામલે મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે(Deputy Health Commissioner Ashish Nayak) નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણ પર કોઈ પણ લારી હશે તો તેને હટાવવામાં આવશે.

સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો...

ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે

આરોગ્ય ડેપ્યુટી કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરતમાં રસ્તામાં ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણના રૂટ પર જો કોઇ પણ લારીઓ હશે તે જ હટાવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. અને તપાસમાં જો કે લારી ગલ્લા પર અખાદ્ય પર્દાર્થનું વેચાણ કરતી કોઈ સંસ્થા ધ્યાને આવશે તેને હટાવવામાં આવશે.

આ પણ વાંચો : હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા

આ પણ વાંચો : અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાનો લેવાયો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.