ETV Bharat / city

Export of Surat Diamond Industry : ચીનને પછાડી ભારત નીકળ્યું આગળ, જાણો સુરતથી આવ્યા સારા સમાચાર - Cut and Police Diamond Export

કોરોનાકાળનો ફટકો ખાનાર સુરતનો જ્વેલરી ઉદ્યોગ ખુશ થાય એવા સમાચાર સામે આવ્યાં છે. ભારતે નિકાસ (Export of Surat Diamond Industry) થતી જવેલરીમાં ચીનને પણ પાછળ પાડી દીધું છે. વધુ વિગત વાંચો આ અહેવાલમાં.

Export of Surat Diamond Industry : ચીનને પછાડી ભારત નીકળ્યું આગળ, જાણો સુરતથી આવ્યા સારા સમાચાર

author img

By

Published : Apr 30, 2022, 8:16 PM IST

સુરત : કોરોનાકાળમાં લૉકડાઉનને કારણે કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની સ્થિતિ કથળી હતી. ત્યારે કોરોનાની પહેલી લહેરમાં હીરા ઉદ્યોગને પર પણ માઠી અસર પડી હતી. પરંતુ ત્યારબાદ હીરા ઉદ્યોગ પાટા પર આવ્યો હતો. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગની ચમકમાં વધારો થયો છે. એક્સપોર્ટમાં 60 ટકા અમેરિકામાં થયું છે. અગાઉ 48 ટકા એક્સપોર્ટ હતું અને અગાઉ અમેરિકા ચીન પાસેથી ખરીદતું હતું.

2021-22માં 1308.30 મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું

ઓલટાઈમ હાઈએસ્ટ કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ -વર્ષ 2019-20માં 421.09 મિલિયન ડોલર એક્સપોર્ટ (Export of Surat Diamond Industry) હતું. જેની સરખામણીમાં વર્ષ 2020-21માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 633.44 મિલિયન ડોલરનો એક્સપોર્ટ થયું છે. જ્યારે વર્ષ 2021-22માં 1308.30 મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. ઓલટાઈમ હાઈએસ્ટ કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ (Export of all time highest cut and polished diamonds ) થયું છે.

આ પણ વાંચોઃ સુરતની કઇ કંપનીએ 17 કેરેટ માંથી બનાવ્યા ગ્રીન ક્રોસ ડાયમંડ

કોરોનાકાળમાં પડ્યો હતો ફટકો - કોરોનાના કાળમાં સમગ્ર વિશ્વમાં મંદીનો દોર ચાલી રહ્યો હતો. તેમાં પણ હીરા તથા કાપડ ઉદ્યોગના વ્યવસાયને સૌથી માઠી અસર પહોંચી હતી. કોરોનાકાળ પહેલાં સુરતનો હીરા ઉદ્યોગ (Export of Surat Diamond Industry) મોટા ભાગે ઓફલાઈન હતો. પરંતુ કોરોનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી હીરાનો વેપાર ઓનલાઈન થયો હતો.

વર્ષ 2021-22માં 1308.30 મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું - જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના (GJEPC)વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, જો કોરોનાકાળની વાત કરીએ તો કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટનું (Export of Surat Diamond Industry) વર્ષ 2019-20 માં 421.09 મિલિયન ડોલર નોંધાયું હતું. જ્યારે વર્ષ 2020-21 માં 633.44 મિલિયન ડોલર હતું. જેની સરખામણીમાં વર્ષ 2021-22માં 1308.30 મિલિયન ડોલરનું એક્સપોર્ટ (Cut and Police Diamond Export)થયું છે.

આ પણ વાંચોઃ સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો

એક્પોર્ટ વધવાનું કારણ - કટ એન્ડ પોલીસ ડાયમંડનું એકપોર્ટ (Export of Surat Diamond Industry) વધવાનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે કોરોનાકાળમાં વિદેશમાં પગારની સાથે લોકોને બુસ્ટર પેકેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાકાળમાં વિદેશના લોકો બહારગામ ફરવા જઇ શક્યાં ન હતાં.જેથી તેમની પાસેના રૂપિયાથી તેઓએ જવેલરીની ખરીદી કરવાનું રાખ્યું હતું. આ સાથે સૌથી મોટું એક્સપોર્ટ અમેરિકામાં (Cut and Police Diamond Export) 60 ટકા થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.