ETV Bharat / city

સુરતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડા લેવા લોકોની લાગી મોટી લાઈનો - Tradition of eating Fafda Jalebi

સુરતનું જમણ અને કાશીનું મરણ આ વાક્ય વિશ્વ પ્રખ્યાત છે. જ્યારે વાત દશેરાની (Dussehra 2022) આવે ત્યારે સુરતી લાલાઓ એક જ દિવસમાં કરોડો રૂપિયા ફાફડા અને જલેબીની (Jalebi and Fafda In Surat) મજા માણવા માટે પૈસા ખર્ચી દેતા હોય છે. સવારથી જ સુરતી લાલાઓ ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે દુકાનો બહાર લાઈનો લગાવી દે છે.

સુરતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડા લેવા લોકોની લાગી મોટી લાઈનો

author img

By

Published : Oct 5, 2022, 1:39 PM IST

સુરત : ગુજરાતમાં દશેરાના (Dussehra 2022) દિવસે ફાફડા જલેબીની ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ પરંપરા અવિરત ચાલી રહી છે. આજ કારણ છે કે, ફાફડાને જલેબી (Jalebi and Fafda In Surat) ખરીદવા માટે સુરતમાં સુરતીલાલાઓ વહેલી સવારથી જ લાઈન લગાડતા જોવા મળ્યા હતા. ફરસાણની દુકાનોમાં મોડી રાતથી જ ફાફડાને જલેબી તૈયાર થતી હોય છે.

સુરતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડા લેવા લોકોની લાગી મોટી લાઈનો

ફાફડા અને જલેબીના ભાવમાં થયો વધ્યા : સુરતમાં નાની મોટી દુકાનોમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે આ વખતે ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ફાફડામાં 40 રૂપિયા અને જલેબીના ભાવમાં 60 રૂપિયા વધ્યા (Fafda and jalebi prices have increased) છે તેમ છતાં સુરતી લાલાઓ ફાફડા અને જલેબી (Jalebi and Fafda In Surat) ખરીદવા માટે વહેલી સવારથી જ લાઈન લગાવીને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના હાથમાં ફાફડા અને જલેબી આવે અને તેઓ ઘરે જઈને તેની મજા માંડે.

20 કિલોથી લઈ 60 કિલો ફાફડા જલેબીના ઓર્ડર દુકાનદારોને મળ્યા : સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં દશેરા પહેલાથી જ ફાફડાને જલેબીના ઓર્ડર સુરતી લાલા આપી દેતા હોય છે. સુરતમાં આશરે 7 હજાર જેટલી નાની મોટી દુકાનો આવેલી છે અને અહીં સુરતી લાલાઓ બલ્કમાં ઓર્ડર આપતા હોય છે. આ વર્ષે પણ 20 કિલોથી લઈ 60 કિલો ફાફડા જલેબીના ઓર્ડર દુકાનદારોને મળ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાના ફાફડા જલેબી સુરતી લાલાઓ આરોગી જતા હોય છે. આ વર્ષે પણ કોરોનાના 2 વર્ષ બાદ વગર કોઈ પ્રતિબંધ ફાફડા જલેબીની લજ્જત માંડી શકાય છે. આજ કારણ છે કે, વહેલી સવારથી મોટી લાઈનમાં દુકાનની બહાર જોવા મળી રહી હતી.

ફાફડા જલેબી ખરીદવા માટે મશગુલ છે સુરતીઓ : બીજી બાજુ રો મટીરીયલ અને ખાસ કરીને ખાદ્ય તેલમાં થયેલ વધારાના કારણે આ વખતે સુરતી લાલાને એક કિલો ફાફડા અને જલેબી પાછળ 50 થી 60 રૂપિયા વધુ આપવું પડી રહ્યું છે. તેમ છતાં સુરતીઓ તેને નજર અંદાજ કરી ફાફડા જલેબી ખરીદવા માટે મશગુલ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં રહેતા ભલે તેઓ ગુજરાતી હોય કે અન્ય રાજ્યથી આવતા લોકો આ દિવસે તેઓ ફાફડા જલેબીની મજા ન મળે તે શક્ય જ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.