ETV Bharat / city

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ - Drug making laboratory seized

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા
સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા
author img

By

Published : Nov 12, 2021, 11:57 AM IST

  • 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યા
  • લેબમાં અનેક ઉપકરણ મળી આવ્યા
  • સુરતનો આરોપી જૈમીન સવાણીની પોલીસે કરી અટકાયત
  • જૈમીન અગાઉ નારકોટિક્સ કેસમાં વોન્ટેડ આરોપી
  • લોકડાઉનમાં જૈમીનને ડ્રગસની લત લાગી હતી
  • સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ
  • પોલીસ કમિશ્નર અજય તોમર કરશે પ્રેસ કોન્ફરન્સ
  • આપ નેતા ઇસુદાન ગઢવીએ કર્યું ટ્વિટ
    • ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે અને ગુજરાત દેશભરમાં બદનામ થઈ રહ્યું છે ત્યારે રાજ્યના યુવાધનને બરબાદ કરવાના દેશવિરોધી કૃત્યના સૂત્રધાર કોણ છે એની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

      શું ભાજપ રાજમાં આ અવૈધ કારોબારનો વિકાસ ભાજપની રહેમ નજર વગર શક્ય છે ખરો?

      — Isudan Gadhvi (@isudan_gadhvi) November 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.