ETV Bharat / city

સુરતમાં મહિલા બુટલેગરો દારૂનો ધંધો બંધ કરી સારો ધંધો કરો એ માટે જિલ્લા એસપીએ કરી અનોખી પહેલ - મહિલાઓ દારૂનો ધંધો છોડી આત્મ નિર્ભર બનશે

ઓલપાડ તાલુકાના લવાછા ગામે બહેનોને સ્વ નિર્ભર બનાવવા માટે કાર્યક્રમ યોજાયો (program was organized make sisters self reliant) હતો. જીલ્લા SP તેમજ NGO દ્વારા બેહેનોને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

મહિલા બુટલેગરો દારૂનો ધંધો બંધ કરી સારો ધંધો કરો એ માટે જિલ્લા એસપી ઉષા રાડાએ કરી અનોખી પહેલ

author img

By

Published : Feb 1, 2022, 2:57 PM IST

સુરત: ઓલપાડ તાલુકા છેવાડાના વિસ્તારના ગામોમાં દારૂનો ધંધો મોટા પ્રમાણમાં થાય છે. આ વિસ્તારમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં દારુના ધંધા સાથે સંકળાયેલી છે ત્યારે આ મહિલાઓ દારૂના ધંધાના દુષણ માંથી મુક્ત થાય અને સ્વ નિર્ભર બને એ માટે જીલ્લા પોલીસ વડા તેમજ સુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મંગળવારે લવાછા ગામ ખાતે એક કાર્યક્રમનું (program was organized make sisters self reliant) આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા બુટલેગરો દારૂનો ધંધો બંધ કરી સારો ધંધો કરો એ માટે જિલ્લા એસપીએ કરી અનોખી પહેલ

આ પણ વાંચો: ખસાડીઓનું મોડલિંગ કરતી યુવતીઓ અંગે જાણો? કોણ છે તે?

મહિલાઓને સ્વનિર્ભર બને એ માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે

કાર્યક્રમમાં લવાછા ગામની દારૂના ધંધા સાથે સંકળાયેલી 20 જેટલી મહિલાઓ તેમજ આડમોર ગામની 2 વિધવા મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેમને સ્વ નિર્ભર બનાવવા માટે આગામી દિવસોમાં છેવાડાના ગામોમાં લઘુ ઉદ્યોગ તેમજ ગૃહ ઉદ્યોગ માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને અને જરૂરિયાત મુજબ બેંક લોનની સહાયતા પૂરી પાડવામાં આવશે. જેથી કરીને મહિલાઓ દારૂનો ધંધો છોડી આત્મ નિર્ભર બનશે.

આ પણ વાંચો: મામૂલી ભણેલાં કારીગરો બનાવે છે કરોડોની જ્વેલરી, વિશ્વમાં મળી નામના

દારૂનો ધંધો કરવોએ મહિલાઓની છે મજબૂરી

સુરત ગ્રામ્ય પોલીસ વડાએ મહિલાઓ સાથે વાતચીતમાં કરતા જણાવ્યું હતું કે, દારૂ વેચતી મહિલાઓ કોઈ શોર્ટ કટમાં પૈસા કમાવવા માટે ધંધો નથી કરતી પણ તેમની પાસે કામ કરવાનો કોઈ વિકલ્પ નથી જેથી તેઓ આ ધંધો કરી રહી છે, ગૃહ ઉદ્યોગ થકી તેઓ સારા પૈસા કમાઈ શકશે અને આ દારૂના ધંધાથી દુર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.