ETV Bharat / city

દક્ષિણ ગુજરાતના ગામડાઓને 1,035 OXYGEN CONCENTRATORS કરાયા વિતરણ - villages of South Gujarat

બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં જ્યારે ઓક્સિજન (OXYGEN)ની ભારે અછત સર્જાઇ હતી, ત્યારે જો કદાચ ત્રીજી લહેર આવે તો તકેદારીના ભાગ રૂપે દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં NRIના સહયોગથી 1,035 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર(OXYGEN CONCENTRATORS) ફાળવવામાં આવ્યા છે. જેનું વિતરણ શુક્રવારના રોજ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના ગામડાઓને 1,035 ઓક્સિજન કોન્સન્ટ્રેટર કરાયા વિતરણ

author img

By

Published : Jun 12, 2021, 1:01 PM IST

  • NRIના સહયોગથી કરવામાં આવી રહી છે સહાય
  • બીજી લહેરમાં ઓક્સિજન(OXYGEN)ના અભાવે અનેક લોકોના મોત થયા હતા
  • દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આપવામાં આવી સહાય

બારડોલી :કોરનાની બીજી લહેરે સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવ્યો હતો. કેસની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ પણ મળી શક્યા ન હતા. આ ઉપરાંત ઓક્સિજન(OXYGEN)ના અભાવે પણ અનેક લોકોના મોત થયા હતા. આવી સ્થિતિ ફરી ના સર્જાય તેની ચિંતા વિદેશમાં રહેતા ભારતીય લોકોએ કરી છે. બારડોલી અને આજુબાજુના NRIના સહયોગથી સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા દિવાળીબેન ટ્રસ્ટને પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર(OXYGEN CONCENTRATORS) ફાળવવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓને 1,035 ઓક્સિજન કોન્સન્ટ્રેટર કરાયા વિતરણ

આ પણ વાંચોઃ BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં

1થી 5 લીટર સુધીના ઓક્સિજન કોન્સન્ટ્રેટર

અંદાજીત 1,035 જેટલા આ પ્રાણવાયુ યંત્ર દક્ષિણ ગુજરાતના સુરત ઉપરાંત નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના ગામડાઓમાં વિના મૂલ્યે આપવામાં આવશે. 1લીટરથી 5 લીટર ઓક્સિજન બનાવી શકે તેવા આ પોર્ટેબલ મશીન ઓછા ઓક્સિજન(OXYGEN)ની જરૂરત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે. આ મશીનનું તમામ જિલ્લાના પ્રતિનિધિઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તાર માટે લાભદાયી પુરવાર થશે

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, હજુ ત્રીજો વેવ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ગામડે-ગામડે પહોંચાડવામાં આવનાર આ કોન્સન્ટ્રેટર(OXYGEN CONCENTRATORS) ખૂબ જ લાભદાયી સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સરકાર નથી પહોંચી શકતી, ત્યાં દિવાળીબેન ટ્રસ્ટે પહોંચીને કામ કરી રહ્યું છે. જે સરાહનીય કામ છે.

આ પણ વાંચોઃ વતનનું ઋણઃ અમેરિકા અને UKમાં વસતાં ડૉકટરે 90 કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલને દાન કર્યા

લીક્વીડ મેડિકલ ઓક્સિજનની જગ્યાએ હવામાંથી મેળવાતા ઓક્સિજન પર નિર્ભર રહેવું પડશે

જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે પણ દિવાળીબેન ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, હવે લીક્વીડ મેડિકલ ઓક્સિજન(OXYGEN)ની જગ્યાએ હવામાંથી મેળવવામાં આવતા ઓક્સિજન પર નિર્ભર બનવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.