ETV Bharat / city

ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે (Arvind Kejriwal Surat Visit) આવ્યા છે. ત્યારે આજે (ગુરુવારે) તેઓ ગુજરાત માટે પહેલી ગેરન્ટીની જાહેરાત (Important announcement for Gujarat of AAP) કરશે. કેજરીવાલે સુરતમાં 300 વીજળી મફત આપવની જાહેરાત કરી છે.

ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલ આજે કરી શકે છે મોટી જાહેરાત, દિલ્હી મોડેલથી લોકોને કરશે વાકેફ

author img

By

Published : Jul 21, 2022, 8:30 AM IST

Updated : Jul 21, 2022, 1:31 PM IST

સુરતઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે (Arvind Kejriwal Surat Visit) પહોંચ્યા છે. તેવામાં આજે (ગુરુવારે) તેઓ ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંગે સમીક્ષા બેઠક યોજશે. સાથે જ તેઓ ગુજરાત માટે પહેલી ગેરન્ટીની જાહેરાત પણ (Important announcement for Gujarat of AAP) કરશે, જેની પર સૌની નજર ટકેલી છે.

કેજરીવાલની વીજળી મફત આપવાની જાહેરાત - 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. કેજરાવાલે સુરતમાં કહ્યું કે જીતના 3 મહિનાની અંદર વીજળી મફત આપશું અને 24 કલાક વીજળી મળશે અને એ પણ મફત મળશે. જેમ દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. જે વિશ્વમાં પ્રથમ વાર છે. મફત વીજળી આપવું એ મેજિક છે ઉપરવાળા એ આ વિદ્યા માત્ર મને આપી છે. 31 ડિસેમ્બર સુધી ના તમામ ડોમેસ્ટિક બિલ માફ 70 થી 80 ટકા બિલ બોગસ હોય છે. વીજળી મુદ્દે ત્રણ ગેરંટી આપી છે. 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી,31 ડિસેમ્બર સુધી પેન્ડિંગ બિલ માફ કરવામાં આવશે. ખેડૂતો માટે જે વીજ મુદ્દો છે તેના માટે ફરી અમે આવીશું.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે

અનેક અગ્રણીઓ AAPમાં જોડાય તેવી શક્યતા - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં વીજળી અંગે મોટી જાહેરાત (Big announcement on electricity in Gujarat of AAP) કરશે. સાથે જ આજે સહકારી ક્ષેત્રના દિગ્ગજ અગ્રણીઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. જોકે કહી શકાય છે કે, ગુજરાતમાં કૉંગ્રેસની નબળી સ્થિતિ જોવા મળી રહી છે. આથી હવે આમ આદમી પાર્ટી તેનો લાભ ઊઠાવી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પરિણામ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

AAPનું મિશન ગુજરાત
AAPનું મિશન ગુજરાત

આ પણ વાંચો- અમદાવાદ કોર્પોરેશન પર AAPના આક્ષેપો, કહ્યું- "ભાજપે ગાયના નામે માત્ર મત જ માંગ્યા"

આપની નજર હવે ગુજરાત પર - પહેલા દિલ્હી અને પછી પંજાબમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે. સાથે જ અરવિંદ કેજરીવાલ ગુજરાત માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો- નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ

વીજળી અંગે મોટી જાહેરાતની શક્યાત - દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપવામાં આવે છે. હવે તે જ રીતે ગુજરાતમાં પણ મફત વીજળી અંગે આપ (Big announcement on electricity in Gujarat of AAP) જાહેરાત કરી શકે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની મોડલને દેશભરમાં લાગુ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ શિક્ષણ ક્ષેત્રે અને વીજળીને લઈને સતત ચર્ચામાં રહ્યા છે.

Last Updated : Jul 21, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.