ETV Bharat / city

સુરતથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સુધી જન-જાગૃતિ માટે સાયકલ યાત્રા યોજાઈ - cycle march organized

સુરત: સ્વસ્થ ભારત, પ્રદૂષણ મુક્ત ભારત અને અકસ્માત મુક્ત ભારતના ઉમદા સંદેશ સાથે સુરતથી સાયકલ યાત્રા શરૂ થઈ છે. આ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે. જેમાં વકીલ અને સમાજસેવકો સામેલ છે.

cycle march organized
સુરતથી સ્ટેચ્યુ ઓફ સરદાર યુનિટી સુધી જન-જાગૃતિ માટે સાયકલ યાત્રા
author img

By

Published : Jan 4, 2020, 3:09 PM IST

200 કિલોમીટરની આ સાયકલ યાત્રાનો સુરતથી પ્રારંભ થયો છે. સુરતથી નિકળેલી આ સાઇકલ યાત્રા નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે પહોંચશે. સાઇકલ યાત્રામાં સુરતના વકીલો તેમજ કાપડ વેપારીઓ જોડાયા છે.

સુરતથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સુધી જન-જાગૃતિ માટે સાયકલ યાત્રા યોજાઈ

ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે.

Intro:સુરત : સ્વસ્થ ભારત પ્રદૂષણ મુક્ત ભારત અને અકસ્માત મુક્ત ભારત ના સંદેશા સાથે સુરત થી સાયકલ યાત્રા શરૂ થઈ છે જે સ્ટેચ્યુ ઓફ સરદાર યુનિટી ખાતે પહોંચશે જેમાં વકીલ અને સમાજ સેવીઓ શામેલ છે.

Body:200 કીલોમીટરની સાયકલ યાત્રા નો સુરતથી પ્રારંભ થઈ છે.સુરતથી નિકળેલી આ સાઇકલયાત્રા નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ સરદાર યુનિટી ખાતે પહોંચશે..સાઇકલ યાત્રામાં સુરતના વકીલ સાહેબ કાપડ વેપારીઓ પણ જોડાયા...

Conclusion:ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે.

બાઈટ : અરુણ (વકીલ)
બાઈટ : કમલ (કાપડ વેપારી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.