ETV Bharat / city

કોરોના ઈફેક્ટ: સુરતમાં કરશો આવું કામ તો ભરવો પડશે મસ મોટો દંડ...

author img

By

Published : Mar 14, 2020, 6:48 PM IST

Updated : Mar 14, 2020, 7:33 PM IST

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના વાયરસને લઈને સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. મહાનગરપાલિકાએ નવો નિયમ બનાવ્યો છે. હવે કોઈપણ વ્યક્તિ રોડ પર થૂંકતો નજરે પડશે તો રૂપિયા 250 દંડ ફટકારવામાં આવશે.

Corona effect: municipality will fine of Rs 250 if anyone spit on the road
કોરોના ઈફેક્ટ: સુરતમાં કરશો આવું કામ તો ભરવો પડશે મસ મોટો દંડ

સુરત: મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ તથા સ્વિમિંગ પૂલ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ કોમ્યુનિટી હોલ બુક કરાવનારાને પણ પોતાના પૈસા પૂરેપૂરા રિફંડ આપવાની તૈયારી મનપા દ્વારા બતાવવામાં આવી છે.

આ સાથે એક મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી કોઈપણ વ્યક્તિ રોડ પર થૂંકતો નજરે પડશે, તો હવે રૂપિયા 250 દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધી આ દંડની રકમ રૂપિયા 100ની હતી. જોકે કોરોના વાયરસ પર સાવચેતીના પગલા રુપે દંડની રકમ દોઢ ગણી કરી દેવામાં આવી છે.

Last Updated : Mar 14, 2020, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.