ETV Bharat / city

લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી કરશે વિરોધ - સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ

સુરતમાં આવતીકાલે લિંબાયત વિસ્તારમાં નીલગીરી ગ્રાઉન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ( Prime Minister program in Limbayat Surat) કોગ્રેસ દ્વારા (Congress will protest at Prime Minister program) વિરોધ કરાશે. આ 12 કરોડ રૂપિયા લોકોના છે, તે વેડફવા કેટલા વ્યાજબી છે.

લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી કરશે વિરોધ

author img

By

Published : Sep 28, 2022, 10:09 PM IST

સુરત શહેરમાં આવતીકાલે લિંબાયત વિસ્તારમાં (Limbayat area in Surat) નીલગીરી ગ્રાઉન્ડમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોગ્રેસ દ્વારા વિરોધ (Congress will protest at Prime Minister program) કરાશે. કારણકે, નરેન્દ્ર મોદીને સભા સ્થળ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન (Dome built by Surat Municipal Corporationસુરત મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલ ડોમ) દ્વારા 12 કરોડના ખર્ચે ડોમ બનાવામાં આવ્યો છે. આ 12 કરોડ રૂપિયા લોકોના છે તે વેડફવા કેટલા વ્યાજબી છે. મ્યુસીપલ કોર્પોરેશન એ હજી સુધી સદભાવના મિશના 2200 કરોડ રૂપિયા આપ્યા નથી અને 12 કરોડ બોજ વધારે શહેર લોકો પર પડશે.જેથી કોગ્રેસ આવતી કાલે સભાં સ્થળની બહાર વિરોધ નોંધાવશે.

લિંબાયત વિસ્તારમાં નીલગીરી ગ્રાઉન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોગ્રેસ દ્વારા વિરોધ કરાશે.

કોર્પોરેશન દ્વારા સ્વાગત થવું જરૂરી સુરતમાં આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેની તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે. તેમના સ્વાગત માટે અધિકારીથી પ્રશાસન તંત્ર કામે લાગી ગયું છે. વડાપ્રધાન કોઈ પણ પાર્ટીમાંથી બન્યા હોય, પરંતુ વડાપ્રધાન બન્યા પછી તેઓ દેશના વડાપ્રધાન હોય એટલે તેમનું સ્વાગત થવું જરૂરી છે, પરંતુ જે કામો બાકી છે તે કામોનું ખાતમુર્હત કરવા માટે આવી રહ્યા છે. જે કોર્પોરેશનમાં ખાત થવાની હોય તે કોર્પોરેશન દ્વારા તેમનું સ્વાગત થવું જરૂરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 કરોડ રૂપિયાનું ખર્ચ વધુમાં જણાવ્યું કે, આજે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યો છે. ડોમ બનાવવા માટે જે ખર્ચ મંજુર કર્યો છે. તે 12 કરોડ આંકડો ભલે નાનું હોય પરંતુ રકમ મોટી છે. તે 12 કરોડ રૂપિયા જેનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓને (School Students water problem in Surat) પાણી મળતું ન હોય, તૂટેલ બેન્ચ ઉપર બેઠા હોય, ઉપરથી પાણી પડતું હોય આવી જગ્યા ઉપર એ લોકો બેસતા હોય છે.

સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ આ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નગરપાલિકાએ મંજૂર કર્યા છે. તેનું સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ (Surat Congress Party Protest) કરવામાં આવે છે. કારણ કે સુરત મહાનગરપાલિકાના ઘણા બધા અધૂરા પ્રોજેક્ટો પડ્યા છે.એમાં આ 12 કરોડ રૂપિયા ખર્ચી શકતા નથી. અને એક ભવ્ય સ્વાગતમાં એક ખાતમૂર્ત કરવા માટે આ 12 કરોડ જેવો ડોમ બનાવવામાં આવે છે. તેની સાથે જ આખા શહેરની અંદર 200થી વધારે પ્રાઇવેટ બસો અને 800 થી વધારે બીજી સરકારી બસો ભાડા ઉપર કરી તેને ભાડાનું ભરણ આ સરકારની તિજોરીમાં નાખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.