ETV Bharat / city

Congress Janandolan in Surat : સુરત કોંગ્રેસે MLA પ્રવીણ ઘોઘારીની ઓફિસે જઈ લોલીપોપ અને બંગડીનું વિતરણ કર્યું, શું છે વિરોધ જાણો

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હક અને અધિકારની લડાઈ અંતર્ગત જનઆંદોલન (Congress Janandolan in Surat ) શરુ કરવામાં આવ્યું છે.જેમાં કારંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની (MLA Praveen Ghoghari )ઓફિસે જઈને લોલીપોપ અને બંગડીનું વિતરણ કરી વિરોધ નોંધાવાયો હતો.

Congress Janandolan in Surat : સુરત કોંગ્રેસે MLA પ્રવીણ ઘોઘારીની ઓફિસે જઈ લોલીપોપ અને બંગડીનું વિતરણ કર્યું, શું છે વિરોધ જાણો
Congress Janandolan in Surat : સુરત કોંગ્રેસે MLA પ્રવીણ ઘોઘારીની ઓફિસે જઈ લોલીપોપ અને બંગડીનું વિતરણ કર્યું, શું છે વિરોધ જાણો
author img

By

Published : Apr 20, 2022, 7:43 PM IST

સુરત : શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હક અને અધિકારની લડાઈ અંતર્ગત જનઆંદોલન (Congress Janandolan in Surat )શરુ કરવામાં આવ્યું છે.ત્યારે વિરોધ સ્વરુપે કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની (MLA Praveen Ghoghari )ઓફિસે જઈને લોલીપોપ અને બંગડીનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

તમામ વિસ્તારના 6 ધારાસભ્યોને આવેદન આપી રજૂઆત કરવા સાથે વિરોધ

ધારાસભ્યોને આવેદન આપી રજૂઆત - સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હક અને અધિકારની લડાઈ (Congress Janandolan in Surat ) અંતર્ગત વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ, કબ્જા રસીદવાળી મિલકતોના માલિકી હક આપવા, રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેનશન લાઈનો હટાવી રસ્તા ખુલ્લા કરવા, ગંધાતી ખાડીને પેક કરવા સહિતની માગ કરવામાં આવી છે. જેને લઈને આ તમામ વિસ્તારના 6 ધારાસભ્યોને આવેદન આપી રજૂઆત કરવા સાથે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : સ્થાપના દિવસે સુરત ભાજપે પાડ્યો મોટો ખેલ, કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભાજપના રંગે રંગાયા

લોલીપોપ અને બંગડીનું વિતરણ કરી વિરોધ - આ દરમ્યાન કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની (MLA Praveen Ghoghari )ઓફિસે જઈને લોલીપોપ અને બંગડીનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. અહી રજૂઆત કરવા જતાં પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અટકાવ્યાં હતાં. જેથી પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ Land fraud in Navsari: લો બોલો, સુરત મહિલા કોંગ્રેસ આગેવાને જ નવસારીના ખેડૂતની જમીન બારોબાર વેચી દીધી, મહિલા સહિત 2ની ધરપકડ

કોલેજનું ખાનગીકરણ કરવામાં આવ્યું - દિનેશભાઈ સાવલિયાએ (Surat Congress Leader Dinesh Savaliya ) જણાવ્યું હતું કે વરાછામાં સરકારી કોલેજની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. પરંતુ માગ પૂરી થતી નથી. આ ઉપરાંત સ્થાનિકોના અનેક પડતર પ્રશ્નો છે. આ પ્રશ્નો હલ ન થતા જનઆંદોલન શરુ કરવામાં આવ્યું છે. એકતરફ સરકારી કોલેજની માગ છે તો બીજી તરફ સરકારી કોલેજનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. તો સ્થાનિક ધારાસભ્ય શું કરે છે તે સમજાતું નથી. આ તમામ મુદ્દાઓને લઈને અમારો (Congress Janandolan in Surat ) વિરોધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.