ETV Bharat / city

VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી કોલેજોના સંચાલકો નારાજ - ફી માફીનો નિર્ણય

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન ખાનગી કોલેજોમાં ચાલતા ટ્યૂશન ફીને લઈને 12 ટકાનો ઘટાડો આવ્યો હતો. યુનિવર્સિટી સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં આ વાતને લઈને સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી ખાનગી કોલેજોના સંચાલકો નારાજ

author img

By

Published : Feb 27, 2021, 4:04 PM IST

  • વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોમાં ચાલતા ટ્યૂશન ફીમાં 12 ટકાનો ઘટાડો
  • કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર બંધ હોવાથી લેવાયો નિર્ણય
  • યુનિવર્સિટીની આ વાતથી ખાનગી કોલેજોમાં સંચાલકોમાં નારાજ

સુરત: હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન ખાનગી કોલેજોમાં ચાલતા ટ્યૂશન ફીને લઈને 12 ટકા જેટલો માફ કરવામાં આવ્યો હતો. આ વાતને ત્રણ મહિના થઇ ગયા છે. મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર બંધ થઇ ગયા છે, આ માટે વિદ્યાર્થીઓ દ્વારા ફી ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવામાં આવી હતી, પરંતુ હજી પણ યુનિવર્સિટી સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં આ વાતને લઈને સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી ખાનગી કોલેજોના સંચાલકો નારાજ
VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી ખાનગી કોલેજોના સંચાલકો નારાજ

શિક્ષણ કાર્ય બંધ કરવાની ચીમકી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફી માફીનો નિર્ણય ખોટો લીધો છે. જો આ નિર્ણય બદલવામાં નહિ આવેતો આગળના દિવસોમાં ખાનગી કોલેજો દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.