ETV Bharat / city

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ

સુરતની સેશન કોર્ટમાં(Sessions Court of Surat) શહેરના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા(Rape and murder of a child) મામલે પોલીસે 7 દિવસની અંદર જ ચાર્જશીટ કર્યું(police filed the chargesheet within 7 days) છે. આ કેસમાં પોલીસે ૨૫૦ પાનાની ચાર્જશીટ તેમજ ૬૮ જેટલા સાક્ષીઓ અને ફોરેન્સિક રિપોર્ટ(Forensic report) વગેરે સબમીટ કર્યું છે. ગુજરાતનો પ્રથમ કિસ્સો કહી શકાય કે પોલીસે સાત દિવસની અંદર જ આ મામલે ચાર્જશીટ રજૂ કરી. આ કેશમાં સરકારી વકીલે આરોપી વિરુદ્ધના દસ્તાવેજો તેમજ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. હવે કેશનો ચુકાદો જલ્દી આવી તેવી સંભાવના સેવાઇ રહી છે.

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ
સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ
author img

By

Published : Nov 16, 2021, 4:43 PM IST

  • કેશમાં ૨૫૦ પાનાની ચાર્જશીટ છે અને ૬૮ જેટલા સાક્ષીઓ છે
  • ગુજરાતમાં પહેલો કિસ્સો 7 દિવસમાં રજૂ કરાઇ ચાર્જશીટ
  • અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કિસ્સો

સુરત : સુરતમાં દિવાળીના દિવસે અઢી વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને નરાધમ દ્વારા બળાત્કાર(Rape and murder of a child) પણ ગુજારવામાં આવ્યો હતો અને માસુમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ કેશમાં પોલીસે ટૂંકા ગાળામાં તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો છે. આ કેસમાં સૌથી ઝડપથી ચાર્જશીટ(police filed the chargesheet within 7 days) પણ તૈયાર થઇ છે. જેમાં ૨૫૦ પાનાની ચાર્જશીટ અને ૬૮ જેટલા સાક્ષીઓ છે. ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તેવા તમામ પ્રયત્ન હાથ ધરાશે અને ઝડપી ચુકાદો પણ આવી જશે.

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ

શું હતી સમગ્ર ઘટના

સુરત શહેરના પાંડેસરામાં આવેલ વડોદગામ માંથી દિવાળીની રાતે 8 વાગ્યાના અરસામાં બાળકી પોતાના ઘરના આગણ માંથી રમતા રમતા અચાનક ગુમ થઇ ગઈ હતી. તે બાળકીને શોધવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમોં બનાવામાં આવી હતી જેમાં DCB, PCB તથા પાંડેસરા પોલીસનો અર્ધો સ્ટાફ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી હતી. ૭૨ કલાક બાદ પાંડેસરા વિસ્તારના અરમો ડાઇન્ગ મિલના પાછળની ખુલી જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને બાળકીને એક નરાધમ લઇને જઇ રહ્યો છે તેવાં CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ સબમિટ કર્યું છે.

આ પણ વાંચો : Gold and Silver biscuits ભરેલી બેગ ઝૂંટવી ફરાર, અમદાવાદ પોલીસે શરુ કરી બે લૂંટારુની શોધખોળ

આ પણ વાંચો : ખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.