ETV Bharat / city

Chai Pila Launching Program: કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ લોન્ચ કરી 'ચાય પીલા'ની ડિજિટલ એપ, લોકોને 5 મિનિટની અંદર મળશે ચા - દૂધના ભાવવધારા અંગે પરષોત્તમ રૂપાલા

કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા સુરતમાં (Union Minister Parshottam Rupala in Surat) સ્વચાલિત થર્મોસના લોન્ચિંગ કાર્યક્રમમાં (Parshottam Rupala launches Chai Pila app) ઉપસ્થિત (Chai Pila Launching Program) રહ્યા હતા. અહીં તેમણે દૂધના ભાવવધારા, પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણી સહિત અનેક મુદ્દા પર નિવેદન (Parshottam Rupala on Election) આપ્યું હતું.

Chai Pila Launching Program: કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ લોન્ચ કરી 'ચાય પીલા'ની ડિજિટલ એપ, લોકોને 5 મિનિટની અંદર મળશે ચા

author img

By

Published : Mar 8, 2022, 12:25 PM IST

સુરત: ચાય પીલા કંપનીની ડિજિટલ એપ્લિકેશન (Parshottam Rupala launches Chai Pila app) અને ચા માટે ખાસ ડિઝાઈન કરાયેલી અત્યંત સ્વચાલિત થર્મોસના લોન્ચિંગ ઈવેન્ટમાં કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત (Parshottam Rupala launches Chai Pila app) રહ્યા હતા. અહીં તેમણે દૂધના ભાવ વધારા, વિધાનસભાની ચૂંટણીઓ સહિત અનેક મુદ્દા પર નિવેદન આપ્યું હતું.

કેન્દ્રિય પ્રધાને ચાય પીલા એપ્લિકેશન કરી લોન્ચ

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરષોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે (Union Minister Parshottam Rupala in Surat) હતા. તેઓ સુરતની ચાય પીલા કંપનીની ડિજિટલ એપ્લિકેશન (Parshottam Rupala launches Chai Pila app) અને ચા માટે ખાસ ડિઝાઈન કરાયેલા થર્મોસના ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત (Parshottam Rupala launches Chai Pila app) રહ્યા હતા.

આ પણ વાંચો- Jitu Vaghani on Election Result: પાંચેય રાજ્યોમાં ભાજપના વિજયની આશાઃ જિતુ વાઘાણી

કઈ રીતે કામ કરશે થર્મોસ, જાણો

થર્મોસમાં એક ઈનબિલ્ટ બારકોડ રીડર હશે અને અમારી CHAI PILA ટિકઅપમાં આ સમય દરમિયાન ઉપલબ્ધ હશે. થર્મોસની નીચે મૂકો અને અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ સ્વચ્છતા, સલામતી અને સમાન સ્વાદ જાળવવા માટે ગમે ત્યાં અને દરેક જગ્યાએ ચા સમાન જથ્થા અને ગુણવત્તા સાથે પિરસવામાં આવશે. આ અનોખા આઈડિયા સાથે આ એપ પણ લોન્ચ (Parshottam Rupala launches Chai Pila app) કરવામાં આવી હતી. ચા પીલા એપ ડાઉનલોડ કરીને તેમની ચાનો ઓર્ડર આપી શકે છે અને તેમને 5 મિનિટની અંદર ચા પિરસવામાં (Chai Pila Launching Program) આવશે.

આ પણ વાંચો- Geniben Thakor on BJP: બનાસકાંઠાની નદીઓમાંથી રેતીની ચોરી થાય છે પણ સરકાર મૂકપ્રેક્ષક બનીઃ ગેનીબેન ઠાકોર

પશુપાલકોને જરૂરિયાત પ્રમાણે ભાવવધારોઃ રૂપાલા

આ કાર્યક્રમમાં દૂધના ભાવવધારા અંગે રૂપાલાએ નિવેદન આપતા (Parshottam Rupala on Milk Prices rise) જણાવ્યું હતું કે, પશુપાલકોને જરૂરિયાત પ્રમાણે ભાવવધારો કરવામાં આવ્યો છે. જો આમાં લોકોના કોઈ સૂચનો હશે તો જાણકારી લેવામાં આવશે. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અગાઉ જણાવ્યું હતું કે, એક દિવસ રજા લઈ મત ગણતરી સ્થળે રહે જેથી કોઈ ગડબડી નહીં થાય. તો તેમના આ જવાબમાં કેન્દ્રિય પ્રધાને (Parshottam Rupala on Rakesh Tikait) જણાવ્યું હતું કે, લોકશાહી છે. જેને જે કરવું હોય કરી શકે, પરંતુ ચૂંટણી કમિશનને ધન્યવાદ આપવા જોઈએ કે કોઈ જગ્યાએથી ફરિયાદ નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.