ETV Bharat / city

BJP state executive meeting in Surat : 25 વર્ષ પછી આટલી મોટી કારોબારીનું આયોજન, દ્રૌપદી મૂર્મુંનું સ્વાગત અહીં કરશે ભાજપ

સુરતમાંગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીનું આયોજન (BJP state executive meeting in Surat ) થયું છે. ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ (BJP state general secretary Pradipsinh Vaghela) તેની વિગતો આપી હતી.તેમણે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુંના ગુજરાત પ્રવાસ(Draupadi Murmu Gujarat tour) વિશે પણ જણાવ્યું હતું.

BJP state executive meeting in Surat : 25 વર્ષ પછી આટલી મોટી કારોબારીનું આયોજન, દ્રૌપદી મૂર્મુંનું સ્વાગત અહીં કરશે ભાજપ
BJP state executive meeting in Surat : 25 વર્ષ પછી આટલી મોટી કારોબારીનું આયોજન, દ્રૌપદી મૂર્મુંનું સ્વાગત અહીં કરશે ભાજપ
author img

By

Published : Jul 8, 2022, 9:58 PM IST

સુરત- સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક (BJP state executive meeting in Surat ) યોજવામાં આવી રહી છે. જેને લઈ ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ (BJP state general secretary Pradipsinh Vaghela) જણાવ્યું હતું કે 25 વર્ષમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની સૌથી મોટી કારોબારી બેઠક યોજાઈ રહી છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મૂર્મું 13મી જુલાઈના રોજ ગુજરાત (Draupadi Murmu Gujarat tour)આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમનું ભવ્ય સ્વાગત (Draupadi Murmu visiting the Statue of Unity) કરવામાં આવશે.

13 તારીખે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુંનું ભવ્ય સ્વાગત કરાશે

ક્યાં યોજાશે -પ્રદીપસિંહ વાઘેલાએ(BJP state general secretary Pradipsinh Vaghela) વધુમાં જણાવ્યું હતું કે, સુરતના સરથાણા ખાતે આવેલ કન્વેન્શન સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક (BJP state executive meeting in Surat ) યોજાશે.જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલ સહિત સાંસદ ધારાસભ્ય અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાન હાજર રહેશે. અંદાજે 1000 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ હાજરી આપશે. 25 વર્ષ પછી આટલી મોટી બેઠક થવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ આજે BJP કારોબારી બેઠકનો બીજો દિવસ જાણો શું છે અપડેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા: અમિત શાહ

કયા મુદ્દા ચર્ચાશે - કારોબારીમાં કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. હાલમાં જ હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં આર્થિક વિકાસ અને ગરીબી દૂર કરવા માટે જે બે મુદ્દા ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી. તેને લઈ પણ ચર્ચા (BJP state executive meeting in Surat ) હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: છોટાઉદેપુરના નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ

દ્રૌપદી મૂર્મું ગુજરાત આવશે - સાથે તેઓએ (BJP state general secretary Pradipsinh Vaghela) જણાવ્યું હતું કે 10મી તારીખે 325 કાર્યકતાઓ રાજ્યના આદિવાસી વિસ્તાર ગણાતા 10 જેટલા જિલ્લા છોટા ઉદયપુર, તાપી ભરૂચ દાહોદમાં આદિવાસી સમાજ વિસ્તારમાં મળવા જવાના છે. આદિવાસી બંધુઓ આમ વ્યક્તિને સાથે રહીને વિકાસમાં સાથ આપી રહ્યાં છે. 13 તારીખે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મું ગુજરાત (Draupadi Murmu Gujarat tour)આવશે અને તેમનું ઐતિહાસિક સ્વાગત સમારોહ યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Draupadi Murmu visiting the Statue of Unity) ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.